Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 56
________________ ૩૮ ક. સામાયિક પારવાની વિધિ (૧) વિધિપૂર્વક ખમાસમણ દઈને આદેશ માગવા ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ?' (ગુરુ-પડિક્કમેહ) “ઇચ્છે' કહી ઈરિયાવહિય, તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી ૧ લોગસ્સ (ન આવડે તો ૪ નવકાર)નો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં' બોલીને કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ બોલવો. (૨) ખમાસમણ દઈને, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! મુહપત્તી પડિલેહું ?” (ગુરુ-પડિલેહ) “ઇ' કહી વિધિપૂર્વક મુહપત્તીની તથા શરીરની પડિલેહણા કરવી. (૩) ખમાસમણ દઈને, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! સામાયિક પારું ?' (ગુરુ-પુણોવિ કાયā) “યથાશક્તિ' કહેવું. (૪) ખમાસમણ દઈને, “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સામાયિક પાર્યું ?' (ગુરુ-આયારો ન મોત્તવો) “તહત્તિ” કહેવું. (૫) જમણો હાથ (હથેળી) ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને ૧ નવકાર બોલી સામાઇયવયજુરો સૂત્ર કહેવું. (૬) સ્થાપનાચાર્ય સ્થાપ્યા હોય તો જમણા હાથની હથેળી મુખ સામે રાખી (ઉત્થાપન મુદ્રા કરવી) ૧ નવકાર ગણવો. શુદ્ધ ઉચ્ચાર કોને કહેવાય? શબ્દની અંદર જેટલા અક્ષર હોય એ લા જ અક્ષર બોલાય, એક પણ અક્ષર વધે ઘટે નહિ, હું અસર હોય તે જ અક્ષર બોલાય, પણ એકને બદલે બીજો બોલા- નહિ, અડધો અક્ષર હોય તે અડધો જ બોલાય અને આખો અક્ષર હોય તે આખો જ બોલાય, હસ્વ હોય તે સ્વ બોલાય અને દીર્ઘ હોય તે દીર્ઘ બોલાય એને સામાન્યથી શુદ્ધ ઉચ્ચાર કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76