Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
View full book text
________________
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર કે ૪૯
ચૈત્યવંદન વિધિ ૧. ઈરિયાવહિયં કરીને ત્રણ ખમાસમણ દેવાં. ૨. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઇચ્છે. ૩. ડાબો ઢીંચણ ઊભો રાખવો. ૪. સકલકુશલવલ્લી કહી, ચૈત્યવંદન કહેવું. ૫. જે કિંચિ, નમુત્યુ ણં, જાવંતિ ચેઇઆઈ કહી, એક ખમાસમણ દેવું. ૬. જાવંત કવિ સાહૂ, નમોહંતુ કહી સ્તવન કહેવું. ૭. લલાટે બે હાથ જોડી, જય વીયરાય આભવમખેડા સુધી કહેવા.
પછી બે હાથ નીચે ઉતારીને, જય વિયરાય પૂરા કહેવા. ૮. ઊભા થઈ અરિહંત-ચેઇઆણં, અન્નત્થ કહી,
એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૯. કાઉસ્સગ્ગ પારી નમોહંત કહી, એક થોય કહેવી. ૧૦. ખમાસમણ દઈ ઊભા થઈ સ્તુતિ બોલીને પરમાત્માને વધાવવા.
જગચિંતામણિ (ચૈત્યવંદન) સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છ. જગચિંતામણિ જગનાહ, જગગુરુ, જગરખણ, જગબંધવ, જગસત્યવાહ, જગભાવવિખણ, અાવય સંવિઅ રૂવ, કમ્મટ્ટ વિણાસણ, ચઉવસંપિ જિણવર જયંતુ અપ્પડિહય-સાસણ /૧ કમ્પભૂમિહિં કમ્પભૂમિહિ પઢમ સંઘણિ, ઉજ્જોય સત્તરિસય, જિણવરાણ વિહરત લક્નઈ, નવકોડિહિં કેવલિણ, કોડિસહસ્સ નવ સાહૂ ગમ્મઇ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ, સમણહ કોડિ સહસ્સ દુઆ, યુણિજ્જઈ નિચ્ચ વિટાણિ રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76