Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
View full book text
________________
૫૦
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર જયઉ સામિય જયઉ સામિય રિસહ સdજિ, ઉકિંજતિ પહુ નેમિજિણ, જય વીર સચ્ચઉરિ-મંડણ, ભરુઅચ્છહિ મુણિસુન્વય, મહુરિ પાસ દુહ- દુરિઅખંડણ, અવરવિદેહિં તિત્યયરા, ચિહું દિસિ વિદિસિ જિં કેવિ. તીઆણાગય સંપઇ અ, વંદું જિણ સવે વિ all સત્તાણવઈ સહસ્સા, લક્ષ્મ છપ્પન અટ્ટ કોડિઓ બત્તીસ-સય બાસીઆઈ, તિઅલોએ ચેઇએ વંદે જા પનરસ કોડિ સયાઈ, કોડિ બાયોલ લક્ષ્મ અડવા ! છત્તીસ સહસ અસીઈ, સાસય બિંબાઈ પણમામિ /પા
ચૈત્યવંદન કરતાં સૌપ્રથમ બોલવું. સકલ-કુશલ-વલ્લી, પુષ્પરાવર્ત-મેઘો, દુરિત-તિમિર-ભાનુ, કલ્પવૃક્ષોપમાનઃ ! ભવજલનિધિ-પોતા, સર્વ-સંપત્તિ-હેતુ, સ ભવતુ સતત વ , શ્રેયસે શાન્તિનાથઃ II
૧. ચૈત્યવંદન તુજ મૂરતિને નીરખવા, નયણાં મુજ તલસે; તુજ ગુણ -ગણને બોલવા, રસના મુજ હરસે છે કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે મેરા એમ જાણીને સાહિબાએ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય Hall
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0d488121e6d51801089faa979c626489f682d7608fea05912a8452ac7312b74a.jpg)
Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76