________________
૨૪ ૨ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
રીતે વિભાગ પાડીને પાઠ આપવો, લેવો અને ગોખવો. ‘મભિણું-દણં ચ’ને બદલે ‘મભિનં-દનં ચ’ એવું અશુદ્ધ બોલવું નહિ.
૬. પઉમપ્પ ં : આમાંના જોડાક્ષર પ્પ' (પ્ + ૫)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મ' ઉપર ભાર આવે એ રીતે ‘પઉ-મપ્’ બોલ્યા પછી તરત ‘પહેં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (પઉ-મપ્-પહમ્)
૭. ચંપ્પરું : આમાંના જોડાક્ષર ‘પ્પ' (પ્ + ૫)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘દ' ઉપર ભાર આવે એ રીતે ‘ચન્-દ' બોલ્યા પછી તરત ‘પહં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (ચન્-દપ્-પહમ્)
૮. પુષ્પદંત ઃ આમાંના જોડાક્ષર ‘ફં’ (પ્ + ફ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘પુ' ઉપર ભાર દઈને ‘પુપ્' બોલવું અને પછી ‘ફ' બોલીને તરત ‘દંતં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (પુખ્-ફદત્તમ્)
૯. સિજ્જીસ ઃ : આમાંના જોડાક્ષર ‘જ્યું’ (જ્ + જં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘સિ’ ઉપર ભાર દઈને ‘સિ' બોલ્યા પછી તરત ‘જંસ' બોલવું. અહીં ‘જ’ ઉપર અનુસ્વાર જ બોલવાનો છે, પણ અનુસ્વારના સ્થાને ‘ન્' (સિજ્જન્સ) બોલવાનો નથી. અનુસ્વારપૂર્વક ‘સિજ્-જસ’ એવો શુદ્ધ ઉચ્ચાર કરવો.
૧૦. વાસુપુજ્જુ ચ : આમાંના જોડાક્ષર ‘જ્જુ' (જ + *)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘વાસુ' બોલ્યા પર તરત ‘પુ' ઉપર ભાર દઈને ‘પુજ્' બોલવું અને પછી તરત ‘જÄ' બોલવું. (વાસુ-પુર્-જન્ચ)
૧૧. ધર્માં આમાંના જોડાક્ષર ‘મં’(પ્ + મ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ધ’ ઉપર ભાર દઈને ‘ધમ્’ બોલ્યા પછી તરત ‘મં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (ધમ્-મમ્)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org