Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
View full book text
________________
૨૨*
૯. લોગસ્સ (નામસ્તવ) સૂત્ર
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે । અરિહંતે કિત્તઇસ્યું, ચવિસંપિ કેવલી ॥ ૧ ॥ ઉસભમજઅંચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ । પઉમપ્પહં સુપાસું, જિણં ચ ચંદપ્પ ં વંદે ॥ ૨॥ સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યં ચ । વિમલમણુંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ ॥ ૩॥ કુંછું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ । વંદામિ રિટ્ટનેમિં, પાસું તહ વજ્રમાણં ચ ॥૪॥ એવં મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજરમરણા । ચવિસંપિ જિણવરા, તિયરા મે પસીમંતુ ॥ ૫ ॥ કિત્તિય મંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા । આરુર્ગા બોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ ॥ ૬ ॥ ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા । સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ॥ ૭ ॥
+++
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન
૧. લોગસ્સ ઃ આમાંના જોડાક્ષર ‘સ્સ' (સ્ + સ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ગ' ઉપર ભાર આવે એ રીતે ‘લો-ગસ્' બોલ્યા પછી તરત ‘સ’ બોલવો. (લો-ગર્-સ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76