Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
View full book text
________________
૩૦ જ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
૪. પડિક્કમામિ : આમાંના જોડાક્ષર “ક્ક' (કુ + ક)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ડિ' ઉપર ભાર આવે એ રીતે “પ-ડિ” બોલ્યા પછી તરત “કમામિ' બોલવું. (પ-ડિ-કમામિ)
૫. અપ્રાણ : આમાંના જોડાક્ષર “પા' (પુ + પા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “અ” ઉપર ભાર દઈને “અપ” બોલ્યા પછી તરત પાણ” બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (અપ-પાણ...)
સામાયિક લેવાની વિધિ ૧. શુદ્ધ ધોતિયું પહેરવું.
૨. કીડી વગેરે જીવોની રક્ષા કરવા માટે, બેસવાની જગ્યાનું ચરવળાથી ત્રણ વાર સારી રીતે પ્રમાર્જન કરીને પછી કટાસણું પાથરવું.
૩. ધાર્મિક પુસ્તકને સાપડા ઉપર સ્થાપન કરવું.
૪. ડાબા હાથમાં મુહપરી ગ્રહણ કરી એને મુખ આડે રાખવી અને જમણા હાથની હથેળીને પુસ્તક સામે રાખી સ્થાપના સ્થાપવાની મુદ્રાપૂર્વક નવકાર તથા પંચિંદિય કહીને ગુરુસ્થાપના કરવી.
પ. ૧૭ સંડાસાની પ્રાર્થના સાચવવી અને ઊભા થઈને, ઈચ્છામિ ખમાસમણો વંદિઉં, જાવ. જાએ નિસાહિઆએ, (ગુરુ-છંદેણે) મયૂએણ વંદામિ. એ પ્રમાણે વિધિપૂર્વક ખમાસમણ દઈને નીચે મુજબ આદેશો માગવા.
“ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ?' (ગુરુ-પડિક્કમેહ) “ઇચ્છે' કહીને ઈરિયાવહિયં, ' તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી ૧ લોગસ્સ (ન આવડે તો ૪ નવકાર)નો કાઉસ્સગ્ન કરવો. નમો અરિહંતાણં' કહી કાઉસ્સગ પારી પ્રગટ લોગસ્સ કહેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/9598a0c31b326e96ef86bade4b3ba54a7db59757bd1e84aeb635102ee7ddb8b9.jpg)
Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76