Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
View full book text
________________
૬. ખમાસમણ દઈને, સામાયિક મુહપત્તી પડિલેહું ?' ઉભડક બેસી મુહપત્તીની તથા
સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર * ૩૧ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! (ગુરુ-પડિલેવેહ) ‘ઇચ્છું’ કહી શરીરની પડિલેહણા કરવી.
૭. ઊભા થઈ ખમાસમણ દઈને, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ?' (ગુરુ-સંદિસાવેહ)
૮. ‘ઇચ્છું' કહી ખમાસમણ દઈને, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક ઠાઉં ?' (ગુરુ-ઠાએહ) ‘ઇચ્છું' કહી બે હાથ જોડી નવકાર ગણી બોલવું ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી !'
૧
(
ગુરુ ‘કરેમિ ભંતે’ સૂત્રનો ઉચ્ચાર કરે. શિષ્ય બે હાથ જોડી એને મસ્તકે ચડાવી મનમાં બોલી સૂત્ર ગ્રહણ કરે. ગુરુ ન હોય તો વડીલ અને વડીલ પણ ન હોય તો પોતે જાતે ‘કરેમિ ભંતે’ સૂત્રનો ઉચ્ચાર કરી લે. ૯. ખમાસમણ દઈને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણું મંદિસાહું ?' (ગુરુ-સંદિસાવેહ) ‘ઇચ્છું' કહી–
"
૧૦. ખમાસમણ દઈને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં ?' (ગુરુ-ઠાએહ) ‘ઇચ્છું' કહી
Jain Education International
૧૧. ખમાસમણ દઈને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ?' (ગુરુ-સંદિસાવેહ) ‘ઇચ્છું' કહી –
૧૨. ખમાસમણ દઈને, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સાય કરું ?' (ગુરુ-કરેહ) ‘ઇચ્છું' કહી બે હાથ જોડી ૩ નવકાર ગણી, જયણાપૂર્વક કટાસણા પર બેસીને બે ઘડી (૪૮ મિનિટ) સુધી એકાગ્રચિત્તે સ્વાધ્યાય કરવો અને ધર્મધ્યાનમાં લીન થવું.
જેટલો કાળ સામાયિકમાં પસાર થાય એટલો જ કાળ સફળ છે. બાકીનો કાળ સંસારવૃદ્ધિનું કારણ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76