Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ ૧૦ * પ. અમ્મુઢિઓ (ગુરુખામણા) સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અબ્દુટિઓમિ અભિંતર રાઇઅં (દેવસિઅં) ખામેઉં ? ઇચ્છે, ખામેમિ રાઇઅં (દેવસિઅં) જં કિંચિ અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉરભાસાએ, જં કિંચિ મજ્ઞ વિણય-પરિહીણં, સુહુમ વા બાયર વા, તુઘ્ને જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. અમ્મુઢિઓમિ ઃ આમાંના જોડાક્ષર ‘બ્લુ' (બ્ + ભુ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘અ’ ઉપર ભાર દઈને ‘અબ્' બોલ્યા પછી જોડાક્ષર ટ્વિ’(ટ્ + ઠિ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘ભુ’ ઉપર ભાર દઈને ‘ભુ' બોલવું અને પછી તરત ‘ઠિઓમિ' બોલવું. (અલ્-ભુટ્-ઠિઓમિ) ૨. અધ્મિતર : આમાંના જોડાક્ષર ‘બ્ભિ' (બ્ + ભિં)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘અ' ઉપર ભાર દઇને ‘અબ્′ બોલ્યા પછી ‘ભિન્’બોલીને તરત ‘તર' બોલવું.(અંગ્ - ભિન્-તર) ‘અત્યંતર' એવું અશુદ્ધ બોલવું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76