Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
View full book text
________________
ક ૧૩ ૬. ઈરિયાવહિયં (લઘુ પ્રતિક્રમણ) સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છ, ઇચ્છામિ પડિક્કમિઉં / ૧ / ઇરિયાવહિયાએ વિરાહણાએ ૨ ગમણાગમણે | ૩ || પાણક્કમણે, બીયક્કમણે, હરિયાક્રમણ, ઓસાઉનિંગ પણગ - દગમટ્ટી - મક્કડા - સંતાણા-સંકમણે ૪ | જે મે જીવા વિરાતિયા . પ .. એગિંદિયા, બેઈદિયા, તેદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા | ૬ | અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણ, સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છા મિ દુક્કડ છે ૭ //
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. પડિક્કમામિ : આમાંના જોડાક્ષર “ક્ક” (કુ + ક)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ડિ' ઉપર ભાર આવે એ રીતે “પ-ડિક' બોલીને તરત “કામિ' બોલવું. (પ-ડિ- કમામિ)
૨. પડિક્કમિઉં : ઉપર મુજબ “પ-ડિક બોલીને તરત “કમિઉં' બોલવું. “ઉ” અનુસ્વારવાળો હોવાથી છેલ્લે બે હોઠ ભેગા કરીને “ઉ” બોલવું. (પ-ડિ-કમિઉમ્)
૩. પાણ-કમણે, બીય-કમણે, હરિયક-કમણે, મટી, મક-કડા આ બધા શબ્દોના પણ આ રીતે શુદ્ધ ઉચ્ચાર કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d46433087875b1154f644b179f1e98bf010e8fe45797c2d19d72302024cac697.jpg)
Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76