Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad
View full book text
________________
૧૮
૮. અન્નત્ય (આગાર) સૂત્ર અન્નત્ય ઊસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઇએણે, ઉડુએણ, વાય-નિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧ સુહુમેહિ અંગ-સંચાલેહિ, સુહુમેહિ, ખેલ-સંચાલેહિં, સુહુમહિ દિક્ટ્રિ-સંચાલેહિ . ર એવમાઇએહિ આગારેહિ, અભગ્ગો, અવિરાહિઓ હુન્જ મે કાઉસ્સગ્ગો / ૩/ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ | ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ | પા
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. અનત્ય : આમાં “ન' (ન્ + ન) અને “ત્થ' (ત્ + થ) આ બે જોડાક્ષરો છે. જોડાક્ષર “ન’ના શુદ્ધ ઉચ્ચારણ માટે “અ” ઉપર ભાર દઈને “અનું બોલ્યા પછી જોડાક્ષર “ત્ય'ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ન' ઉપર ભાર દઈને “ન” બોલવું અને પછી તરત “થ” બોલવો. (અન્ન ત્થ )
૨. ઊસસિએણે : આમાંનો પ્રથમ અક્ષર “ઊ' દીર્ઘ સ્વર છે માટે સહેજ લંબાવીને બોલવો. છેલ્લો અક્ષર “ણું” અનુસ્વારવાળો છે, માટે બોલતી વખતે બે હોઠ ભેગા કરવા. (ઊ-સસિએણમ)
૩. ખાસિએણે : આ શબ્દમાં વધારાનો “સ”, અક્ષર ઉમેરાઈને, આગળના “નિસસિએણે” શબ્દની જેમ “ખાસસિએણે' એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/6d03b231caeee2ec0353568fd453f9cb960a4b0ca03a09a0902c24eaa4c714ff.jpg)
Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76