SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૮. અન્નત્ય (આગાર) સૂત્ર અન્નત્ય ઊસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણ, જંભાઇએણે, ઉડુએણ, વાય-નિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ ૧ સુહુમેહિ અંગ-સંચાલેહિ, સુહુમેહિ, ખેલ-સંચાલેહિં, સુહુમહિ દિક્ટ્રિ-સંચાલેહિ . ર એવમાઇએહિ આગારેહિ, અભગ્ગો, અવિરાહિઓ હુન્જ મે કાઉસ્સગ્ગો / ૩/ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ | ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ | પા ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. અનત્ય : આમાં “ન' (ન્ + ન) અને “ત્થ' (ત્ + થ) આ બે જોડાક્ષરો છે. જોડાક્ષર “ન’ના શુદ્ધ ઉચ્ચારણ માટે “અ” ઉપર ભાર દઈને “અનું બોલ્યા પછી જોડાક્ષર “ત્ય'ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ન' ઉપર ભાર દઈને “ન” બોલવું અને પછી તરત “થ” બોલવો. (અન્ન ત્થ ) ૨. ઊસસિએણે : આમાંનો પ્રથમ અક્ષર “ઊ' દીર્ઘ સ્વર છે માટે સહેજ લંબાવીને બોલવો. છેલ્લો અક્ષર “ણું” અનુસ્વારવાળો છે, માટે બોલતી વખતે બે હોઠ ભેગા કરવા. (ઊ-સસિએણમ) ૩. ખાસિએણે : આ શબ્દમાં વધારાનો “સ”, અક્ષર ઉમેરાઈને, આગળના “નિસસિએણે” શબ્દની જેમ “ખાસસિએણે' એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004949
Book TitleSamayik Sutro ane Ucchar Vichar
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherJaypal Manilal Sanghvi, Ahmedabad
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy