SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર * ૧૯ ૪. ઉડ્ડએણું : આમાંના જોડાક્ષર ‘ ુ' (પ્ + ડુ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે .‘ઉ’ ઉપર ભાર દઈને ‘ઉ′ બોલ્યા પછી ‘ડુ' બોલીને તરત ‘એણં' બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા. (ઉ-ડુ-એણમ્) ૫. વાયનિસગ્ગેણં : આમાંના જોડાક્ષર ‘ગે’(ગ્ + ગે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમ ‘વાય' બોલીને તરત ‘સ' ઉપર ભાર આવે એ રીતે ‘નિ-સ' બોલવું અને પછી તરત ‘ગેણં’ બોલવું. છેલ્લે બે હોઠ ભેગા કરવા (વાય-નિ- સદ્-ગેણમ્) આ શબ્દમાં ‘ન' એક જ છે, બે નથી તે ધ્યાનમા રાખવુ અને ‘વાયન્તિસગેણં’ એવું (બે ‘ન્ન'વાળું) અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. આ શબ્દ વાયનિ—સગ્ગેણં' એવા અસંગત વિભાગ પાડીને બોલવો નહિ, પણ ‘વાય-નિસગ્ગુણ’ એવા સંગત વિભાગ પાડીને બોલવો. ૬. ભમલીએ : : આ શબ્દમાં એકેય જોડાક્ષર નથી. ‘મ’ એક જ છે તે ધ્યાનમાં રાખીને ‘ભમ્મલીએ' એવું (બે ‘Æ'વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ. : ૭. પિત્તમુચ્છાએ ઃ આમાં ‘ત્ત’ (વ્ + ત) અને ‘ચ્છા’ (ગ્ + છા) આ બે જોડાક્ષરો છે. પ્રથમના જોડાક્ષર ‘ત્ત’ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમ ‘પિ’ ઉપર ભાર દઈને ‘પિત્’ બોલ્યા પછી તરત ‘ત’ બોલવો. પછીના જોડાક્ષર ‘ચ્છા'ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘મુ’ ઉપર ભાર દઈને ‘મુચ્’ બોલવું અને પછી તરત ‘છાએ’ બોલવું. (પિત્- ત - મુગ્ - છાએ) ૮. સુષુમેહિં : આમાંનો બીજો અક્ષર ‘હુ’ છે, પણ ‘હ' નથી તે ધ્યાનમાં રાખવું અને ‘સુષુમેäિ' એવું શુદ્ધ બોલવું. ‘સુહમેહિં' એવું અશુદ્ધ બોલવું નહિ. છેલ્લે બે હોઠ ભેગા કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004949
Book TitleSamayik Sutro ane Ucchar Vichar
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherJaypal Manilal Sanghvi, Ahmedabad
Publication Year
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy