Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ ૪. ઇચ્છકાર (સુગુરુ સુખસાતા પૃચ્છા) સૂત્ર ઈચ્છકાર સુરાઈ ? (સુહદેવસિ?) સુખતપ ? શરીર નિરાબાધ ? સુખ-સંજમ-જાત્રા નિર્વહો છો જી? સ્વામી સાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજોજી / ૧ ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. ઇચ્છકાર : આમાંના જોડાક્ષર “ચ્છ' (ચ + છ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઈ' ઉપર ભાર દઈને “ઇચ્છ' બોલ્યા પછી તરત “કાર' બોલવું. “ઇચ્છકાર” બોલવું, પણ “ઇકાર” કે “ઇચકાર' એવું અશુદ્ધ બોલવું નહિ. (ઇન્ચ -છ-કાર) ૨. નિર્વતો : આમાંના જોડાક્ષર “ર્વ” (૨ + વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “નિ' ઉપર ભાર દઈને “નિ બોલ્યા પછી તરત “વહો” બોલવું. (નિર્ + વહો) કેટલુંક વિશેષ ૧. દિવસના પૂર્વાર્ધમાં (૧૨ વાગ્યા સુધી) “સુહરાઈ' બોલવું અને ઉત્તરાર્ધમાં (૧૨ વાગ્યા પછી) “સુહદેવસિ' બોલવું. બંને શબ્દો સાથે બોલવા નહિ. ૨. સવારમાં પરમોપકારી ગુરુમહારાજને વંદન કર્યા વિના ખાવું-પીવું યોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76