________________
૪ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૬. નમુક્કારો : આમાંના જોડાક્ષર “ક્કા' (ક+ કા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે
મુ” ઉપર ભાર આવે એ રીતે “ન-મુફ” બોલ્યા પછી તરત “કારો” બોલવું. (ન-મુ-કારો) ૭. સવ્વ-પાવપ્પણાસણો : આમાંના “સવ” શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કલમ ૫ માં બતાવ્યા પ્રમાણે કરવું. આમાંના જોડાક્ષર “પ” (૫ + ૫)ના શુદ્ધ ઉચ્ચારણ માટે એની પૂર્વના “વ” ઉપર ભાર આવે એ રીતે પા-વધૂ' બોલ્યા પછી તરત ‘પણાસણો' બોલવું. (સ-વ-પા-વપૂ પણાસણો) “પાવ-પણાસણો' એવું અશુદ્ધ બોલવું નહિ. ૮. સર્વેસિ : આમાંના જોડાક્ષર “વે” (ત્ + વે)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “સ” ઉપર ભાર દઈને “સ” બોલ્યા પછી તરત “વેસિ બોલવું. (સવુ -વેસિમ) “સવૅસં' (‘સિં'ને બદલે “સં') એવું અશુદ્ધ બોલવું નહિ. ૯. હવઈ : આ શબ્દમાં અંતે રહેલો “ઈ' સ્વર હૃસ્વ હોવાથી હૃસ્વ જ લખાય અને હૃસ્વ જ બોલાય. હ્રસ્વ ઇ’ના સ્થાને દીર્ઘ ઈ” લખાય પણ નહિ અને બોલાય પણ નહિ. ૧૦. મંગલ : આ શબ્દના અંતે રહેલા “લ' ઉપર પ્રાકૃત ભાષાના નિયમાનુસાર અનુસ્વાર (ઘનબિંદુ) જ લખાય. અનુસ્વારને બદલે “મ' (મંગલમ) પ્રાકૃતમાં લખાય નહિ. “મંગલ' શબ્દમાં “લ'ને બદલે ળ(મંગળ) લખાય પણ નહિ અને બોલાય પણ નહિ.
પૂ. મુનિવર્યશ્રીનો આ ગ્રંથ શુદ્ધ ઉચ્ચારણોની દિશા દોરી આપતો હોવાથી ઘણો આવકાર્ય અને આદરણીય બની રહેશે.
– શ્રી કે. કા. શાસ્ત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org