Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ૬ સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર ૫. ગુણહિં : આમાં છેલ્લા “હિ” અક્ષર ઉપર અનુસ્વાર છે તે ધ્યાનમાં રાખવું અને છેલ્લે બે હોઠ ભેગા કરીને “ગુણેહિમ્” બોલવું. “ગુણેહિ” એવું અશુદ્ધ બોલવું નહિ. ૬. સંજુરો : આ શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ “સજુતો' છે. “સજુતો” એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. આમાંના જોડાક્ષર “ો' (+ તો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “જુ' ઉપર ભાર દઈને “જુ” બોલ્યા પછી તરત “તો' બોલવું. (સગ્ન - જુતુ - તો) ૭. ' પંચ મહલ્વય – જુત્તો : આમાંના જોડાક્ષર “વ' (4 + વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “પંચ” બોલ્યા પછી “હ' ઉપર ભાર આવે તે રીતે “મ-હવું” બોલવું અને પછી તરત “વય” બોલવું. (પચ્ચ મહત્વ ય-જુ -તો) “મહત્વય'ને બદલે “મહાવય' એવું અશુદ્ધ બોલવું નહિ. ૮. પંચવિહાયાર : “વિહાયાર'ને બદલે “વિયાર' એવું અશુદ્ધ ઉચ્ચારણ ન થઈ જાય એની સાવધાની રાખવી. (પચ્ચ - વિહા - યાર) ૯. સમત્વો : આમાનાં જોડાક્ષર “લ્યો' (ત્ + થો)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “મ” ઉપર ભાર દઈને “મ' બોલીને તરત “થો' બોલવું. આ શબ્દમાં “મ” એક જ છે, બે નથી, માટે “સમન્થો” એવું (બે “મ” વાળું) અશુદ્ધ ઉચ્ચારણ કરવું નહિ. (સ-મત્ - થો) ૧૦. છત્તીસ : આમાંના જોડાક્ષર “રી' (+તી)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “છ” બોલીને તરત ‘તીસ' બોલવું. (છત્તીસ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76