Book Title: Samayik Sutro ane Ucchar Vichar
Author(s): Hitvijay
Publisher: Jaypal Manilal Sanghvi, Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ ૧ ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન શ્રી નમસ્કાર (પંચમંગલ) સૂત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વ-સાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વ-પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિ પઢમં હવઇ મંગલં ॥ ૧ ॥ ધાર્મિક સૂત્રોના શુદ્ધ ઉચ્ચાર કેમ કરવા એ બાબત સ્પષ્ટપણે મુખ દ્વારા બોલીને સમજાવી શકાય એવી છે, લખીને સ્પષ્ટપણે સમજાવી શકાય નહિ. પ્રત્યક્ષ શીખવા ન આવી શકે એને માટે જ લખીને સમજાવાય છે. ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. નમો અરિહંતાણં : પ્રથમ ‘નમો' પદ બોલ્યા પછી ‘અ'નો સ્પષ્ટ ઉચ્ચાર થાય એ રીતે ‘અરિ' બોલવું. ‘નમોરિ' એવો ખોટો ઉચ્ચાર ન થઈ જાય એની સાવધાની રાખવી. Jain Education International ‘અરિ’ બોલ્યા પછી ‘હ’ ઉપર બરાબર ભાર દઈને ‘હંતાણં’ બોલવું. વર્ગીય વ્યંજન પૂર્વે તે તે વર્ગના અનુનાસિક વ્યંજન સ્પષ્ટ થાય એ રીતે શબ્દની અંદર રહેલા અનુસ્વાર ( • ) સ્પષ્ટ બોલવા. દા.ત., અરિહન્નાણું, પચ્ચ, મઙગલાણગ્ય. (જુઓ પાનું ૧૫) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76