________________
ક્રમ
૧
૧.
..
૩.
૪.
૫.
F
સૂત્ર
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન
નવકાર
પંચિંદિય .
ખમાસમણ
ઇચ્છકાર
અભુઢિઓ . ઇરિયાવહિયં
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
૧૨.
૧૩.
૧૪.
૧૫.
૧૬.
૧૭. ચૈત્યવંદન વિધિ
Jain Education International
અનુક્રમણિકા
તસ્સ ઉત્તરી.
અન્નત્ય .
લોગસ્સ
૨૪ તીર્થંકરનાં નામ આદિનો કોઠો
કરેમિ ભંતે
સામાયિક લેવાની વિધિ
સામાયિકના ૩૨ દોષ
સામાઇઅવયજુત્તો
સામાયિક પારવાની વિધિ
સામાયિક—વિધિવિચાર
સ્વ.પૂ.પં.શ્રી કાન્તિવિજયજી ગણિવરને સાદર સમર્પણ !
પૃષ્ઠ
१३
For Private & Personal Use Only
૧થી ૪
પથી ૬
૭થી ૮
૯
૧૦થી ૧૨
૧૩થી ૧૫
૧૬થી ૧૭
૧૮થી ૨૧
૨૨થી ૨૭
૨૮
૨૯થી ૩૦
૩૦થી ૩૧
૩૨થી ૩૫
૩૬થી ૩૭
...૩૮ ૩૯થી ૪૮
૪૯થી ૫૬
પરમોપકારી પૂજ્યવર !
માગવાથી તો સૌ આપે. વગર માગ્યે તો કોઈક જ આપે. આપશ્રીએ કૃપા વરસાવીને વગર માગ્યે, સામેથી બોલાવીને આપશ્રીની ઉચ્ચારણશુદ્ધિકળા મને આપી. આપશ્રીની કળાનું એ અણમોલ રત્ન સદ્ભાગ્યે મારા વડે સચવાયું. આપશ્રીનું એ જ અણમોલ રત્ન આજે આ પુસ્તકરૂપી પેટીમાં મૂકીને એ રત્નપેટીને સંઘ સમક્ષ ખુલ્લી મૂકતાં પહેલાં આપશ્રીના જ કરકમલમાં સાદર સમર્પણ કરી કૃતાર્થતા અનુભવું છું. આપશ્રીનું જ હતું ! આપશ્રીને જ અર્પણ કરું છું ! આપશ્રીના પુણ્યપ્રભાવે સૌને
મળો !
હિતવિજય
www.jainelibrary.org