________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વસ્તુસ્વભાવ વિવરણ ]
| [ ૭ સ્વાનુભવ આગળ ચિત્રદ્વારા લેવો તથા સાધારણ અહીં પણ લેવો – સર્વ વસ્તુ પોતપોતાના સ્વભાવમાં મગ્ન છે, કોઈ પણ વસ્તુ પોતાના સ્વભાવ ગુણને ઉલ્લંઘન કરીને તથા પરસ્વભાવગુણને ઉલ્લંઘન કરીને પરસ્વભાવગુણને ગ્રહણ કરતી નથી, જે વસ્તુ, પોતાના ગુણસ્વભાવને છોડી દે તો વસ્તુનો જ અભાવ થાય, અને વસ્તુનો અભાવ થતાં આત્મા પરમાત્મા તથા સંસાર મોક્ષાદિનો પણ અભાવ થશે. સંસાર - મોક્ષાદિનો અભાવ થતાં શૂન્યદોષ આવશે, માટે જેટલી કોઈ વસ્તુ છે તે બધી વસ્તુ પોતપોતાના સ્વભાવમાં જેવી છે તેવી જ છે. એ જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી વસ્તુ પણ સ્વભાવમાં જેવી છે તેવી છે માટે છે તે જ છે.
સ્વભાવમાં તર્કનો અભાવ છે તોપણ અનાદિકાલથી સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી વસ્તુથી સર્વથા પ્રકારે ભિન્ન એક અજ્ઞાનમય વસ્તુ છે, તેમાં કહેવાનો, વિચાર-ચિંતન, સંકલ્પ-વિકલ્પ આદિ ઘણા ગુણો છે. તે જ વા જડમયી અજ્ઞાનવસ્તુ અનેક પ્રકારથી સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને માને છે-કહે છે પણ તે સમ્યજ્ઞાનસ્વભાવમાં સંભવતા નથી માટે મિથ્યા છે, જેવી માને છે–કહે છે તેવી તે વસ્તુ છે નહિ, કારણ કે –વસ્તુ પોતાના સ્વભાવમાં જેવી છે તેવી છે [સોદૈદીÊ] તેવી જ શોભે છે; વા જડ અજ્ઞાનમયી વસ્તુ છે તે સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને આ પ્રમાણે માને છે કહે છે, તે જ કહીએ છીએ, વા તે સ્વસ્વરૂપી સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ તો આપોઆપ પોતાના જ સ્વભાવમાં છે તે તો ક્યાંની ત્યાં જ જેવી ને તેવી જેવી છે તેવી તેની તે જ છે તે છે, જેને કોઈ તો નિરાકાર માને છે – કહે છે, તથા એ જ વસ્તુને કોઈ સાકાર માને છે – કહે છે, અર્થાત્ એ જ વસ્તુને કોઈ કવી માને છે તથા કોઈ કેવી માને છે.
હસ્થે જાઓ! ચિત્રસ્ત (ચિત્ર ક્રમાંક: ૨) પરસ્પર સમ્યજ્ઞાન સ્વભાવવસ્તુને આંગળીથી સૂચવે છે, પૂર્વ (દિશા) વાસી કહે છે – માને છે કે તે સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ પશ્ચિમમાં છે, પશ્ચિમ (દીશા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com