________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૬૩
પ્રશ્ન:- એ પ્રમાણે તો બધાય બાળ-ગોપાળ બોલે છે.
ઉત્તર:- જેમ રાત્રિના વખતમાં એક કૂતરું ચોરને પ્રત્યક્ષ દેખીને ભૂ-ભું બોલે છે (ચિત્ર ક્રમાંકઃ ૧૬) ત્યારે તેનો શબ્દ સાંભળીને શહેરનાં ઘણા કૂતરાં પણ તે જ પ્રમાણે ભૂ-ભું બોલે છે, એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાનાનુભવી જ્ઞાનીના સ્વમુખથી શબ્દ સાંભળીને સમ્યગ્નાનાનુભવરહિત મિથ્યાદષ્ટિ પણ એ જ પ્રમાણે બોલે છે કે- ‘અમે જ પરમાત્મા છીએ' પણ એ મિથ્યાદષ્ટિને આવો નિશ્ચય નથી કે શબ્દને તથા સમ્યજ્ઞાનીને પરસ્પર સૂર્ય-અંધકાર જેવો અંતરભેદ છે.
કોઈ
વળી જેમ ‘જેવું ખાય અન્ન, તેને તેવું થાય મન' એ પ્રમાણે મુમુક્ષુને ગુરુ ઉપદેશદ્વારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સભ્યજ્ઞાનાનુભવરૂપ પ્રાપ્તની પ્રાપ્તિની અને અચલ અવગાઢતા થઈ તેનું મન એવું થઈ જાય છે કે ઉ૫૨થી તો વ્યવહાર કરે પણ અંદરમાં બધું સ્વપ્નસમાન ભાસે છે તથા તેનું મન એવું થઈ જાય છે કે-મારે મન તો છે પરંતુ હું મન નથી, વળી મનનાં જેટલાં શુભાશુભ વ્યવહાર છે તે પણ હું નથી અને શુભાશુભ વ્યવહારનાં સુખ-દુઃખરૂપ ફળ છે તે પણ હું નથી, ‘હું' છે એ એક શબ્દ છે, હુ શબ્દને તથા મનાદિકને જાણુ છું એ જ ‘ સોડ્યું’ આ સ્થળ પર્યંત મન થઇ જાય છે (મન સાથેનો સંબંધ હોય છે.)
જેમ મેલા મળ-મૂત્રમાં રત્ન પડયું છે તે લેવા યોગ્ય છે પણ કોઈ મળ-મૂત્રની મલીન દુર્ગંધથી દ્વેષ-ગ્લાનિભાવ ધારણ કરીને રત્નને ગ્રહણ કરતો નથી તો તે મૂર્ખ છે. એ જ પ્રમાણે સ્વસમ્યજ્ઞાન-રત્ન તન-મન-ધન-વચનાદિમાં પુયું છે તેને કોઈ તન-મન-ધન-વચનાદિનાં શુભાશુભ વિકા૨ ભાળીને તેનાથી ગ્લાનિભાવ ધારણ કરીને સ્વસમ્યજ્ઞાનરત્નને તન્મયરૂપ ધારણ કરતો નથી તો તે મૂર્ખ મિથ્યાદષ્ટિ છે.
જેમ કોઈએ પૂછ્યું કે- ‘સૂર્ય કયાં રહે છે?’ તેનો ઉત્તર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com