Book Title: Sagarnu Zaverat Author(s): Dharmsagar Publisher: Agmoddharak Granthmala View full book textPage 8
________________ આશિષભાઈ માણેકલાલ શાહ (૪૭૭૦-૨ ઝવેરીવાડ સાતભાઈની હવેલી–અમદાવાદ) કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટસ. ખાનપુર અમદાવાદ) અશ્વિનભાઈદવે. પાલીતાણા. ગાંધી હીરાલાલ ડાહ્યાભાઈ, સ્વામી સ્વરૂપાનંદજી તથા મુદ્રણ કાર્ય સ્વચ્છ અને જલ્દી કરી આપનાર શકિત પ્રિન્ટરીના માલિક શ્રી પિપટભાઈ અને ડિઝાઈન બનાવી આપનાર શ્રી નંદીવર્ધન એમ. શાહ ઊંઝા આદિના સહગની ધર્મપ્રેમભરી અનુદન કરીએ છીએ. ખૂબજ સાવચેતી છતાં રહી ગયેલ દષ્ટિદોષ આદિથી થઈ ગયેલ ભૂલે બદલ શ્રી ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ ક્ષમા માંગવા સાથે પ્રસ્તુત પ્રકાશનને ગુણાનુરાગભરી દૃષ્ટિથી સદુપયેગ કરી શાસન-ગગનના તેજસ્વી તારકને પરિચય મેળવી કૃતજ્ઞતાભાવમાં અભિવૃદ્ધિ કરવા સર્વને નમ્ર વિનંતિ છે. 1 નિવેદક વિ. નિ. સં. ૨૫૦૬ | રમણલાલ જેચંદભાઈ વિ. સં. ૨૦૩૬ મુખ્ય કાર્યવાહક માહ સુ. ૧૪. બુધ | શ્રી આગદ્ધારક ગ્રંથમાલા દલાલ વાડો કપડવંજ,Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 370