________________
છે તેમાં વળી યત્ર-ચિત્રોની પણ નહીં ચલાવી શકાય તેવી ક્ષતિઓએ મારા હૃદયમાં જન્મેલી ભાવનાને કે છે વધુ વેગવતી બનાવવાનું કાર્ય કર્યું.
સજ્જ તો થયો પણ મારી શિશુવય, વિશાળ વાંચન અને શાસ્ત્રીય અભ્યાસની ન્યૂનતા A વગેરે કારણે જો કે હું સ્વયં સંકુચિત તો થતો જ હતો, તેમાં વળી પૂજ્ય આચાર્યશ્રી તરફથી 5 તે વિચારમાં સહર્ષ ટેકો ન મલ્યો, તેમાં કારણ મારા તરફથી લખાએલું પુસ્તક સર્વગ્રાહ્ય અને આ આદર્શભૂત નીવડે એ જોવાની મારા પ્રત્યેની શુભ લાગણી સિવાય કંઈ જ ન હતું. ખરેખર ! - - તેઓશ્રીનું આ મંતવ્ય વિશાળ અને દીર્ઘદૃષ્ટિભર્યું હતું. મને પણ લાગ્યું કે શક્તિ અને સામર્થ્ય છે. બહારનું કાર્ય એ નિષ્ફળ થવાને જ સર્જાયું હોય છે. છતાં મારી ભાવનાને વધુ દાબી રાખવા - અસમર્થ હતો, તેમાં વળી પૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રતાપસૂરીશ્વરજી મહારાજે પોતાના ઉદાત્ત કે સ્વભાવ પ્રમાણે મને નાહિંમત થવા ન દેવા અનુપ્રોત્સાહન આપ્યું. તેમ મેં ૧૯૮૬માં એ કાર્ય - આરંભ્ય, 3 ભાષાંતર થયું, અવકાશે કેટલાંક યત્ર ચિત્રો પણ સામાન્ય રીતે આલેખ્યાં, ત્યારબાદ - વિદ્યાધ્યયન ક્રમ શરૂ થયો.
ત્યારપછીના પ્રતિકૂલ સંયોગે ૧૯૮૬ થી ૧૯૮૮ સુધીમાં એ કાર્ય આગળ ધપાવવા અને - પરિમાર્જન કરવાનો સમય જ ન લેવાયો. ૧૯૯૦માં વેરાવળથી મુનિસંમેલન પ્રસંગે રાજનગર
અમદાવાદ જવું પડ્યું; દીર્ઘ અને સતત વિહારાદિકને કારણે અમદાવાદ પહોંચતા ત્યાં માંદગીના દુઃખદ ભોગ મારે થવું પડ્યું.
પણ મારું અંતર તો આદરેલ કાર્ય આગળ ધપાવવા તલસતું હતું, હૃદયમાં એ જ ભાવના ગુંજારવ કરી રહી હતી, મારી ધીરજનો અંત આવ્યો અને ચિકિત્સકો તરફથી શ્રમ લેવાનો મનાઈ | હુકમ છતાં મેં તો જુદા જુદા શાસ્ત્રીય ગ્રન્થોનું અવલોકન અને સાથે જ લેખનકાર્ય મંદ વેગે આદર્યું; . - ત્યારબાદ પુન: સંગ્રહણીને લગતા વિષયોનું સુવિસ્તૃત જાણપણું મેળવવા તથા મત-મતાંતરોનું - એકીકરણ કરવા નાગજી ભૂધરની પોળમાં આવેલા પ્ર. સા. શ્રી કલ્યાણશ્રીજીના જ્ઞાનભંડારે એ જ - સંશોધનની સાધનપ્રાપ્તિનું કાર્ય ઘણું સરલ કર્યું, ઘણા આગમોના ટીકા ગ્રન્થો તથા અન્ય અનેક ગ્રન્થોનું અવલોકન તથા દૃષ્ટિપાત કરી ગયો, સાથે સંક્ષિપ્ત ટાંચણી કરવાનું પણ ન ચુક્યો.
ત્યારબાદ મેં પ્રથમનું લખેલું જૂનું ભાષાંતર ખોલ્યું, ત્યારે તે મારા વધતા જતા શાસ્ત્રીય અભ્યાસ આગળ અધુરૂં અને ખામીભર્યું લાગ્યું, આચાર્યશ્રીની દીર્ધદષ્ટિ તે અવસરે ખરે જ યાદ આવી. પુનઃ મેં નવેસરથી જ ભાષાંતર કરવું શરૂ કર્યું; વર્ષનો ચોમાસા વગેરેનો અર્ધભાગ વિદ્યાભ્યાસમાં જાય, શેષ અર્ધો ભાગ રહ્યો તે ખાસ કરીને વિહારાદિકમાં વીતાવવામાં જાય તેમાં
ક્યારેક સમય મળે ત્યારે અવલોકન માટે જરૂર પડતા અન્ય ગ્રન્થોનું અનુકૂલ્ય પાછું ન મળે અને આ
મારી ભાવના સુવિસ્તૃત અન્વેષણપૂર્વક ભાષાંતર કરવાની, એટલે શીઘેચ્છા બર ન આવે એ - તે સ્વાભાવિક હતું, છતાં મારો દઢ સંકલ્પ હતો કે આદરેલ કાર્ય પૂર્ણ તો અવશ્ય કરવું જ, મારી . : એ પ્રતિજ્ઞાના પ્રતાપે શારીરિકાદિ અસ્વાથ્યતાના સંયોગો છતાં ૧૯૯૨ની સાલમાં સદ્ગુરુ-દેવ- 2
કૃપાએ એ ભાષાંતર પૂર્ણ કરવા સમર્થ બન્યો. જ્યારે તેનું મુદ્રણકાર્ય ૧૯૯૩માં પૂર્ણ થયું. ત્યારપછી તે તો ચિત્રોનાં પ્રિન્ટમાં જ એક વર્ષ વીત્યું, આમ થતાં પુસ્તક પ્રકાશન આ સાલમાં થવા પામ્યું. કહeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee [૨] ============== ====