Book Title: Parshwanatha Charitra Author(s): Udayvir Gani, Parmananddas Ratanji Sheth Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ સંક્ષિપ્ત કથન. પ્રથમ સર્ગ. ભવ 1-2-3. પાર્શ્વનાથને તથા વાવીને નમસ્કાર. અરવિંદરાજા, ધારિ શુરાણ, વિશ્વભૂતિ પુરોહિત, અનુદ્ધરાસ્ત્રી, તેના મરૂભૂતિ ને કમઠ નામના બે પુત્ર, એકધમી બી જે અધમી. કમઠની સ્ત્રી અરૂણા, મરૂભૂતિની સ્ત્રી વસુંધરા, વિશ્વભૂતિ પ્રથમ સ્વર્ગો, અનુદ્ધરા તેની દેવાં. ગના. મરૂભૂતિ પુરોહિત. હરિશ્ચંદ્ર મુનિનું આગમન, તેની દેશના, લલિતાંગની કથા, મરૂભૂતિને વૈરાગ્ય, તેની સ્ત્રીને કમઠ સાથે સંબંધ, કમઠની સ્ત્રીથી મરૂભૂતિએ જાણવું. મરૂભૂતિએ નજરે જોયા બાદ પ્રસંગે રાજાને કહેવું, રાજાએ અપમાન પૂર્વક કાઢી મૂકો. તેને ભાઈ પર કેપ, શિવતાપસ પાસે તેણે લીધેલી તાપસી દીક્ષા, મરૂભુતિને ખમાવવા જવાનું વિચાર, રાજાએ ના કહ્યા છતાં તેનું જવું, ખમવવાથી ઉલટું કોધનું વધવું, મરૂભૂતિ ઉપર કમઠે શિલા મૂકવી, તેથી મરણું પામીને મરૂભૂતિનું હાથી થવું, અરૂણાનું હાથીણું થવું. અરવિંદ રાજાને વાદળાનું થવું ને વીખરાઈ જવું દેખવાથી થયેલો વૈરાગ્ય, તેણે લીધેલી દીક્ષા, અષ્ટાપદ યાત્રાએ જતાં સાગરદન સાર્થવાહનું મળવું, સાથે રહેવું, હાથીવાળા વનમાં આવવું, હાથીએ મારવા દેવું. અરવિંદ મુનિએ આપેલ ઉપદેશ, તેનું ધર્મપામવું, અરૂણા હાથીણીનું પણ ધર્મ પામવું. અરવિંદ મુનિનું અષ્ટાપદ ગમન, ત્યાં કેવળ ને મોક્ષ. કમઠને તાપસેએ કરેલ તીરસ્કાર. મરીને કર્કટ સર્પ થવું. હાથીવાળા સ્થાને આવવું. તેણે હાથોને કરેલ દંશ, હાથીનું સમાધિ મરણ, આઠમે દેવલેકે દેવ થવું, અરૂણાનું બીજે દેવ કે દેવી થવું, દેવ સાથે સંબંધ, કુર્કટસર્પનું પાંચમી નરકે 17 સાગરોપમને આયુષ્ય નારકી થવું. પૃષ્ટ 1 થી પ૬ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 384