________________
૬]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
પ્રતીક્ષા કરતી હતી, એટલામાં જ આપશ્રી પધાર્યાં, અને અમારી રાજકુમારીના મનોરથા પૂર્ણ થયા.
રાજાએ તે વારે ‘ગંગા’ ને કહ્યું કે હું મૃગલાચને ! તેજ હરણ મારૂ` ખૂબ જ ઉપકારી છે કે જેણે નેત્ર ચન્દ્રિકારૂપ તમારૂ દન કરાખ્યું. જગતમાં લેાકેા લક્ષ્મીને મેળવવા. માટે અનેક ઉપાયા કરે છે, જ્યારે મારી સમક્ષ ઉપસ્થિત લક્ષ્મી પેાતે જ મારી અભિલાષા કરે છે. જેથી તારા. વરાનને માન્ય કરવું, તે મારા હિતમાં છે, જેમકે વૈદ્યનો ઉપયાગ રોગીના હિતમાં જ હાય છે, કે જેથી રોગીનો રોગ મટે છે,
હે કમલનયને ! જ્યારે હું તારા વચનનો તિરસ્કાર કરૂ' ત્યારે તેના દંડમાં તારે મારો સથા ત્યાગ કરવા, શાન્તનુ રાજા આ પ્રમાણે વાતચીત કરે છે ત્યાં જ પેાતાની સેના આવી પહોંચી.
તેજ વખતે વિદ્યાધરેન્દ્ર ‘રાજા જનુ' પણ પેાતાની પુત્રીની ખબર લેવા માટે આવી પહેાંચ્યા, લજ્જાથી. શરમી ી અનેલી 'ગગા' એ પેાતાની સખી દ્વારા. પિતાજીને બધા સમાચાર પહોંચાડયા, અધિક આનંદિત અનેલા રાજા ‘જનુ' એ ‘ગંગા' તથા શાન્તનુ રાજાને એકબીજા તરફ્ અનુરાગવાળા જાણીને અંનેના લગ્ન કરાવ્યાં. હસ્તમેળાપ સમયે ‘જઠ્યું' રાજાએ સર્વ પ્રકારે ઘણું દાન. પેાતાની પુત્રી તથા જમાઈ ને આપ્યું. ઘેાડાક દિવસ ત્યાં. રોકાઇને શાન્તનુ રાજા. પેાતાની પત્ની ગંગા સહિત.