Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 13
________________ આવશ્યકના કર્તા સંબંધી મારા વિચા ચારેનું પુનરાવર્તન. છ વર્ષ પહેલાં મારું લખેલું હન્દી “પંચ પ્રતિક્રમણ' આ ત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગ્રા તરફથી પ્રસિદ્ધ થયેલું તેની બે હજાર નકલ કાઢવામાં આવેલી, અને તે કલકત્તાવાળા બાબુ બલચંદજી સીધી તરફથી ભેટ રૂપે વહેંચવામાં આવેલી; તે ન જોત જોતામાં પૂર્ણ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારે માગણુંઓ આવી; અને કઈ કઈ ઉદાર ગ્રહસ્થ તે પિતાના ખર્ચથી ફરી તેવી આત્તિ તૈયાર કરી, છપાવી ભેટ આપવા માટે અમુક મોટી રકમ ખર્ચવાની ઈચ્છા પણ સ્પષ્ટ દર્શાવી; તેમજ એ હન્દી આવૃતિનાં બે અનુકરણ પણ થયાં (૧) હિન્દીમાંજ ખરતર ગચ્છના પ્રતિકમણ રૂપે અને (૨) ગૂજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લોકેાની અધિક માગણી અને થયેલ અનુકરણે એ સામાન્ય રીતે કઈ પણ સંસ્કરણની લોકપ્રિયતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96