Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 56
________________ પરંતુ શ્રાવના સંબંધમાં તર્ક ઉપસ્થિત થાય છે તે એકે શ્રાવક અનેક પ્રકારના છે. કાઈ માત્ર સમ્યક્ત્વવાળા આવતી હોય છે, તે કઈ વતી હોય છે; વ્રત પણ કોઈને કિવિધ ત્રિવિધે, કેઈને એકવિધ ત્રિવિધે અને કોઈને એકવિધ દ્વિવિધ એ પ્રકારે હોય છે; તેથી શ્રાવકને વિવિધ અભિગ્રહવાળા કહ્યા છે. (આનિ ગાઇ ૧૫૫૮) આ ભિન્નભિન્ન અભિગ્રહવાળા શ્રાવક, ચેથા “પતિક્ર. મણ’ નામના આવશ્યક સિવાય બાકીના પાંચ આવશ્યક જે રીતે કરે છે તે વિષયમાં તે શંકાને સ્થાન નથી; પરનું ચોથું આવશ્યક” જે પ્રકારે તેઓ કરે છે અને તે માટે જે સૂત્ર તેઓ બોલે છે તે વિષયમાં તો અવશ્ય શંકા ઉદ્દભવે છે. તે આ પ્રમાણે છે. આવશ્ક અતિચારસોધન રૂપે છે; ગ્રહણ કરેલ વ્રત, નિયમમાં જ અતિચાર લાગે છે. ગ્રહણ કરેલ વ્રત, નિયમ દરેકના સામાન હોતા નથી, તેવા એકજ “વંદિત્ત સુત્ર દ્વારા સર્વ શ્રાવક (વતી કે અવતી સમ્યક્ત્વી) જે બારે વ્રત અને લેખનાના અતિચારના સંશોધનનું કાર્ય કરે છે તે ન્યાયસંમત કેમ કહી શકાય? જેણે જે વ્રત ગ્રહણ કર્યા હોય, તેણે તે બતના અતિચારોનું સંશોધન મિમિ દુઃ” આદિ દ્વારા કરવું જોઈએ; ગ્રહણ નહિ કરેલ તેના સંબંધમાં તે અતિચારનું સંશોધન કરવાને બદલે તે તેના ગુણને વિચાર કરવો જોઈએ; અને તે રીતે ગુણભાવના દ્વારા તે વાત સ્વીકારવા પુરતું આત્મબળ પિદા કરવું જોઈએ. ગ્રહણ નહિ કરેલ વ્રતના સંબંધમાં, જે તેના અતિચારનું સંશોધન યોગ્ય ગણવામાં આવે છે તે શ્રાવકેને માટે પાંચ મહાવ્રતના અતિચારનું સંશોધન પણ યુક્ત માનવું પડે; ગ્રહણ કરેલ અને ગ્રહણ નહિ કરેલ તેના સંબંધમાં વિપરીત શ્રદ્ધા થઈ જાય તે મિચ્છામિ દુરંદ્વારા તેનું પ્રતિકમણુકરવું તે તે ( ૭ ) જ ગ્રહણ કર્યા છે તે જાય ધન સર એ ગ્રહણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96