Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 76
________________ ભાગ આટલાજ મુલ આવશ્યકસૂત્રો ઉપર્યુક્ત એ દિગંબર ગ્રન્થામાં છે. આ ઉપરાન્ત જે અપ્રતિક્રમ નામના ભાગ હસ્તાખિત પ્રતમાં છે તે શ્વેતાંમ્બર સપ્રદાયમાં, પ્રસિદ્ધ વિવ્ય સૂત્ર ની સાથે મળતા છે; અમે વિસ્તારભયથી તે સર્વ પાડાના ઉલ્લેખ અહીં કર્યાં નથી પણ માત્ર સૂચના કરી છે, મૂલાચારમાં આપેલી આવશ્યક નિર્યુક્તિની સર્વ ગાથાએ પણ અમે અહીં ઉતારતા નથી; પરન્તુ માત્ર એ ત્રણ ગાથાઓ આપીને બાકીની ગાથાઓના ક્રમાંક નીચે આપીશું; જેથી જીજ્ઞાસુએ પેાતેજ મૃક્ષાયાર અને આવશ્યકનિયુક્તિ જોઇ ગાથાઓની સરખામણી કરી શકે. * > પ્રત્યેક આવશ્યકનું કથન કરવાની પ્રતિજ્ઞા કરતી વખતે શ્રીવદૃકૈર સ્વામીનું આ કથન છે કે હું પ્રસ્તુત આવશ્યક પર નિયુકિત કરીશ (મૂત્રાચાર ગા૦ ૫૧૭, ૫૩૭, ૫૭૪, ૬૧૧ ૬૩૧,અને ૭૦૭ એ જરૂર અસૂચક છે કારણકે સંપૂર્ણ મૂલાચારમાં આવશ્યકના -ભાગ છેડી દઇ અન્ય પ્રકરણમાં ‘ નિયુક્તિ ' શબ્દ એકાદ જગ્યાએ જ માત્ર આપેલ છે. છ આવશ્યકના અંગમાં પણ તે ભાગને શ્રી વટ્ટકરસ્વામીએ નર્યુક્તિ'ના નામે ઓળખાવ્યેા છે. ( મૂલાચાર ગા ૬૮૯-૯૦ ) તેથી એમ સ્પષ્ટ માલમ પડે છે કે તે સમયે શ્રી ભદ્રબહુકૃત નિયુકિતને જેટલા ભાગ દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત રહ્યો હશે, તેને સંપૂર્ણ કે અંશતઃ તેમણે પોતાના ગ્રન્થમાં દાખલ કરી લીધા હશે. " . શ્વેતાંબર સોંપ્રદાયમાં પાંચમું આવશ્યક કાચેાત્સ` ' અને હું પ્રત્યાખ્યાન' છે; નિયુક્તિમાં છ આવશ્યક સૂચવતી ગાથામાં પશુ તેજ ક્રમ છે, પરન્તુ મૂલાચારમાં પાંચમું આવશ્યક પ્રત્યાખ્યાન’ અને તે છ ું ‘ કાયાત્મ છે. ( ૪ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com '

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96