Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
અર્થાત્ સંસારી અવસ્થામાં ટી શકે, અને મેાક્ષાવસ્થામાં તે ન ટી શકે તેવું છે.
અન્ય દર્શનકારાની જીવ સમયે પ્રરૂપણા
પ્ર૦ ઉપરની બન્ને દ્રષ્ટિએ બે જાતના લક્ષણા જેવાં જૈન શાસ્ત્રમાં બતાવ્યા છે, તે પ્રમાણેના લક્ષણા બીજા કેાઈ શાસ્ત્રમાં છે? ઉ હા, ખીજા શાઓમાં પણ છે. સાંખ્ય,૧ યાગ,૨ વેદાન્ત,૩ વગેરે દર્શનામાં આત્માને ચેતનરૂપ અથવા સચ્ચિદાન દ રૂપે કહ્યો છે તેનિશ્ચય૪ નયની અપેક્ષાએ; અને ન્યાય,પ તથા વૈશેષિક વગેરે દર્શાનામાં સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, વગેરે આત્માના લક્ષણા બતાવ્યા છે, તે વ્યવહાર૪ નયની અપેક્ષાએ.
૧. આત્મા કમલપત્રની સમાન નિલે`પ છે, પશુ ચેતના સહિત તે છે જ. મુક્તાવલિ. પૃ૦ ૩૬ ૨. પુરૂષ (આત્મા) ચિત્માત્ર રૂપ છે, અને પરિણામ ચિત્વસત્વથી અત્યન્ત વિલક્ષણ અને વિષ્ણુ છે.
પાતંજલ સૂત્ર. પાદ ૩ સૂત્ર ૩૫નું ભાષ્ય.
૩. બ્રહ્મ (આત્મા) આનન્દ તથા જ્ઞાન રૂપ છે.
બૃહદારણ્યક. ૩-૯-૨૮,
૪. તાત્ત્વિક દૃષ્ટિ તે નિશ્ચય દૃષ્ટિ કહે છે અને ઉપચાર દૃષ્ટિને વ્યવહાર દૃષ્ટિ કહે છે. પુરૂષાર્થ સિદ્ધયુપાય . ૫
૫ ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુ:ખ, જ્ઞાન, એ આત્માના ન્યાયદર્શન. ૧-૧-૧૦
લક્ષણ છે.
( ૧૭ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com