________________
આવશ્યકના કર્તા સંબંધી મારા વિચા
ચારેનું પુનરાવર્તન.
છ વર્ષ પહેલાં મારું લખેલું હન્દી “પંચ પ્રતિક્રમણ' આ ત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગ્રા તરફથી પ્રસિદ્ધ થયેલું તેની બે હજાર નકલ કાઢવામાં આવેલી, અને તે કલકત્તાવાળા બાબુ બલચંદજી સીધી તરફથી ભેટ રૂપે વહેંચવામાં આવેલી; તે ન જોત જોતામાં પૂર્ણ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારે માગણુંઓ આવી; અને કઈ કઈ ઉદાર ગ્રહસ્થ તે પિતાના ખર્ચથી ફરી તેવી આત્તિ તૈયાર કરી, છપાવી ભેટ આપવા માટે અમુક મોટી રકમ ખર્ચવાની ઈચ્છા પણ સ્પષ્ટ દર્શાવી; તેમજ એ હન્દી આવૃતિનાં બે અનુકરણ પણ થયાં (૧) હિન્દીમાંજ ખરતર ગચ્છના પ્રતિકમણ રૂપે અને (૨) ગૂજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લોકેાની અધિક માગણી અને થયેલ અનુકરણે એ સામાન્ય રીતે કઈ પણ સંસ્કરણની લોકપ્રિયતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com