________________
ઋણ સ્વીકાર.
અમારા માસિક છાપી આપવામાં તેમજ ભેટનુ પુસ્તક છાપવામાં આછા દર આપવા છતાં, જે કાળજી અને ચીવટયો કા કરી આપ્યું છે તેને લઈને અમે આવા સસ્તા દરે માસિક તેમજ ભેટ ગ્રાહક ગણુ સમક્ષ મૂકવા શક્તિવાન બન્યા છીયે. પ્રેમનું કાર્ય કેવું થાય છે તે ‘સુધાષાના અંકા અને તેની ભેટ જોવાથી વાંચકને ખાત્રી થશે. તેવું કામ ઓછા દરે આપી અમને જે મદદ કરી છે તે ઋણુ અમે વાળા આપવા સમય નથી, એટલે તે પ્રેસને ' તેના વ્યવસ્થાપકાના અને તેના સેવા અમે આભાર માની ઋણુ સ્વીકાર કરીયે છીયે.
પ્રકાશક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com