Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
એ બે પ્રકાર છે. કૃષ્ણાદિ સાત્વિક સાધન દ્વારા તીર્થકરોની પૂજા કરવી તે બદ્રભાવ', અને તેમના વાસ્તવિક અણેનું ધ્યાકે. તુતિ કરવી તે “ભાવવી . (આ૦ વૃ૦ ૫૦ ૪૯૨) અધિકારી વિશેષે કશાસ્તવ પણ ગૃહસ્થને અતિ લાભ દાયક છે તે વાત વિસ્તારપૂર્વક આવશ્યકનિક્તિ પૂ૦ ૨-૩ માં બતાવી છે.
જેના દ્વારા પૂજ્ય કે ગુરૂજન પ્રતિ બહુમાન પ્રગટ કરી શકાય તે પ્રકારનો મન, વચન અને કાયાને વ્યાપાર કે પ્રતિ તે વન્દવ” છે; શાસ્ત્રમાં વન્દનને ચિતિષ્કર્મ, કતિકર્મ, પૂજાકમાં આદિ પર્યાય શબદ વડે પણ ઓળખાવ્યું છે. આ નિ ગા. ૧૧૦૩) વન્દનનું ખરું સ્વરૂપ જાણવા માટે વન્ય કોણ હોઈ શકે ? તેમના પ્રકાર કેટલા? અવશ્વ વન્દનથી દોષશો ? વન્દન કરતી વખતે શા શા દે દૂર કરવા ? આદિ વસ્તુ જાણવાની જરૂર છે.
દ્રવ્ય અને ભાવ અને ચારિત્રથી યુક્ત મુનિજ વન્દન કરવા મોગ્ય છે. ( આ નિ ગૃા. ૧૧૦૬ ) આચાર્ય, ઉપાધ્યાય, પ્રવ
ક, સ્થવિર અને રત્નાધિક એ પાંચ પ્રકારના મુનિ વન્ય છે. ( આ નિ ગા. ૧૧૯૫) જે દ્રવ્યલિંગ (વેષ અને ક્રિયા) અને ભાવલિંગ ( આત્મજાગૃતિ ) તે બેમાંના એક કે બન્નેથી રહિત છે તે અવશ્વ છે. અવન્દનીય અને વજવીયના સંબંધમાં સિક્કાની ચતુર્ભગી પ્રસિદ્ધ છે (આ નિ ચા. ૧૧૩૮)
જેમ ચાંદી શુદ્ધ હોવા છતાં તેના પરની છાપ બરાબર ન હોય તો તે સિક્કો ગ્રહણ કરી શકાતો નથી; તેમ જે ભાવલિંગ યુત છે, પરંતુ દ્રવ્યલિંગ રહિત છે તેવા પ્રત્યેકબુદ્ધ આદિને વન્દન કરી શકાતું નથી. જેમાં ચાંદી અશુદ્ધ હેય, છતાં તેના પર બષ બરાબર હોય તે પણ તે સિક્કો ગ્રહણ કરી શકાતો નથી; તેમ દ્રવ્ય લિંગ હેવા છતાં ભાવલિંગ ન હોય એવા પાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com