Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 45
________________ પણ “પ્રતિક્રમણ છે. પ્રતિવરણ, પરિહરણ, વારણ, નિવૃત્તિ, નિન્દા, ગહ, અને શોધિ આદિ શબ્દો પ્રતિક્રમણના પર્યાય શબ્દ છે. ( આ૦ નિ ગા. ૧૨૩૩ } આ શબ્દના ભાવ બતાવવા દરેક શબ્દની વ્યાખ્યા પર એક એક મનોરંજક દષ્ટાંત પણ આપેલ છે. (આ૦ નિ ગા. ૧૨૪૨) પ્રતિક્રમણને અર્થ પાછું ફરવું એટલે એક સ્થિતિમાંથી ફરી સળ સ્થિતિમાં આવવું એટલો જ છે; આ સામાન્ય વ્યાખ્યા પ્રમાણે તે અશુભ યોગ ત્યાગી, શુભ ગ પ્રાપ્ત કરી ફરી અશુભ યોગમાં આવવું તે પણ પ્રતિક્રમણ કહી શકાય, માટે જ પ્રતિક્રમણના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પાડેલા છે. ( આ વૃ૦ પૃ. ૫રૂર) આવશ્યક ક્રિયામાં જે પ્રતિક્રમણ છે તે અપ્રશસ્ત નહિ, પરંતુ પ્રશસ્ત છે; કારણકે અહીં માત્ર અતર્દષ્ટિ અર્થાત આધ્યાત્મક પુરૂષને જ વિચાર કરેલ છે. દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક આદિ પ્રતિક્રમણના પાંચ ભેદ પણ પ્રાચીન અને શાસ્ત્રસંમત છે; કાર કે તેને ઉલેખ શ્રી ભદ્રબાહસ્વામિએ પણ કરે છે. ( આ નિ, ગાત્ર ૧૨૪૭) કાળભેદથી ત્રણ પ્રકારના પ્રતિક્રમણ પણ કહ્યા છે; (૧) ભૂતકાળમાં લાગેલ દેશની આલોચના કરવી, (૨) સંવર કરી વર્તમાનકાળના દોષથી રક્ષણ કરવું અને (૩) પ્રત્યાખ્યાન દ્વારા ભવિષ્યકાળના દેને રોકવા. ( આ વૃ૦ પૃ. ૫૫૧ ). અને સાંવત્સરિ એક પણ પ્રાચીન જ તેને આત્માની ઉત્તરોત્તર વિશેષ શુદ્ધ રૂપસ્થિરતા થાય તેવી ઇચ્છા રાખનાર અધિકારી છેવોએ એ પણ જાણવું જરૂરનું છે કે પ્રતિકમણું શાનું કરવાનું છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અપ્રસ્ત યોગ એ ચારનું પ્રતિક્રમણ કરવાનું છે; અર્થાત મિરાત તજી સમક્તિ મેળવવું, અવિરતિ તજી વિરતિ (ત્યાગ) સ્વીકારે, કષાય ( ૩ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96