Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
છે અને વ્યવહારદ્રષ્ટિએ તેના કર્તાઓ એ ઉપદેશકે, પ્રોજકે, પ્રેરકે અર્થાત સામાયિક રૂપ આચારનું ઉપદેશદ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થકર, શ્રી ગણધર આદિ છે; તેજ વ્યવહારદ્રષ્ટિએ તેના કત કહેવાય. આ અર્થ છે કે ગાથામાં વપરાયેલા “સ્વામી શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તે એ અર્થ એટલો બધો સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળ પાછળનું પ્રકરણ તથા તે ઉપરની ટીકામાં આ મારે કહેલાજ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાત્ન કરવામાં આવ્યું છે. સારાંશ એ છે કે જેનત દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તાનું પ્રતિપાદન નથી કરતી પરંતુ સામાયિક રૂપ આમિકગુણના વ્યાવહારિક અને નૈયિક કર્તાનું નિરૂપણ કરે છે, જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશે જ સંબંધ નથી
(૨) સામાયિક અધ્યયવને શ્રી ગણધરકૃત બતાવવા માટે બીજું પ્રમાણે ઉપર સૂચવેલ ગુજરાતી અનુવાદના ટીપ્પણમાં જે મૂકવામાં આઢ્યું છે તે એ છે કે જેમાં ભગવાન સામાયિક પરના ભાષણનું પ્રજિન બતાવ્યા બાદ ગણધરોએ સામાયિક સાંભળ્યાના પ્રોજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે:
गोयसमाइ सामाइयं तु किं कारणं निसाति। नाणास्स तंतु सुन्दर-मगुलभावाण उवलद्धी॥
વિ૦ ૦ મા ૦ ૨૧ર૧ ૦ ૮૭૪ માં સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેતા લાગે છે કે સામાયિક ઉપદેશ્ય તે ભગવાને, પણ રચ્યું ગણુધરીએ; પરન્તુ કોઈપણ વિચારક આ ગાથાઓ કાઢી તેને અર્થ વાંચી આગળ પાછળનું પ્રકરણ વિચારી જશે તે તેને જણાશે કે એ અર્થ કરવામાં કે લી ભૂલ થાય છે! અહીં તે અટલુંજ શ્રષ્ટિ છે કે - સામાયિક આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે
(૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com