Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 35
________________ સ્કૂલ, નિયુક્તિ, તેનું ભાષ્ય અને મલધારીશ્રીકૃત ટીકા એ માં તન્ના ભાષ્ય આદિના પ્રથમ ટાંકુલ ઉલ્લેખાને સવાદી બને એ રીતે જ ઘટાવવાં જોઇયે. સ્પષ્ટ છેલ્લે એક પ્રશ્ન રહે છે; અને તે એ કે ભગવાનશ્રી મહા વીરે પ્રતિક્રમણ ધર્મ ઉપદેશ્યા, જ્યારે તેઓશ્રીએ પેાતાના શિષ્ય પરિવારને પ્રતિક્રમણનુ વિધાન અવશ્ય ક ય્ તરીકે ઉપદેશ્યું ત્યારે તે શિષ્ય પરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંઇને કાંઈ શબ્દો, વાકયેા કે સૂત્રો એકલતા જ હશે. જો એ શિષ્ય પરિવાર સમક્ષ પ્રતિક્રમણ વિધાયી શબ્દ પાર્ક ન હોય તા તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે ? અને જો શબ્દ પાઠ હાય તા તે પાઠે ગણધર સિવાય અન્યરચિત માનવામાં શું પ્રમાણુ છે ? અલબત, આ પ્રશ્ન મને પહેલાં પણ મેલે અને અત્યારે પણ થાય છે; છતાં જ્યારે સપૂર્ણ આવશ્યક ગણધર કૃતજ છે એ મતલબનું કોઇ સ્પષ્ટ પ્રમાણ જ નથી મળતું અને ગણુધર ભિન્નકૃત હેાવાના એકથી વધારે પ્રમાણા મલે છે ત્યારે એમજ સમન્વય કરવાની ફરજ પડે છે કે અત્યારે : જે આવ શ્યકસૂત્રના કર્તાના પ્રશ્ન ચર્ચાવામાં આવે છે તે આવશ્યકસૂત્ર એ સમજવુ જોઇયે કે જેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામિની નિયુકિત અલે છે. તે બધાં સૂત્રા નિયુક્તિથી પ્રાચીન તેા છેંજ અને એ સુત્રાના કર્તાની જ આ સ્થલે ચર્ચા છે. આવશ્યક તરીકે આજે મનાતાં અધાં સૂત્ર! અક્ષરસઃ નિયુકિતપૂર્વ ભાવી નથી, ઘણા સુત્રા દેશ, કાલ આદિના પરિવન સાથે લાભની સ ંભાવનાથી નિયુકિત પછી પૂણૅ રચાયેલાં અને ઉમેરાયેલાં પણ છે અને આજે આપણે એ સર્વે સૂત્રોને નિયુકિતપૂર્વ ભાવી સૂત્ર જેટલાજ અગત્યના માનીયે છીયે. તેવી રીતે ગણધર શ્રી સુધર્માંથી માંડી ભદ્રબાહુસ્વામિ સુધી પણ અનેક સૂત્રો રચાયેલાં હાવા જ જોયે; તેથી જ શ્રી સિદ્ધસેનણુ વગેરે આવ સકસૂત્રને શ્રી જ, પ્રભવ આદિ આચાર્ય પ્રણીત કહે છે. અલબત્ત અસૂત્રસમૂહમાં કાઈ કાઈ સૂત્ર ગૌતમાદિ ગણુધરકૃત પશુ હોય ( પૂર્વ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96