Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનાનુ મા ખાખત તરફ લક્ષ્ય ખેંચુ છું. આશા છે કે વિદ્યારસિકા આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું અણુવાદ જેવું ઉપસ્થિત કરશે.
ગૂજરાત પુરાતત્ત્વ મંદિર.
અમદાવાદ.
મા. સુ. ૫, સ. ૧૯૮૩ મંગળવાર
( ૧૫)
૫. સુખલાલજી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com