Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
(૧) સમાયિક આવશ્યક કાણે રચ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં ભાગ્યકાર શ્રી જીનભક્ષમાશ્રમણની ગાથા નીચે પ્રમાણે છે:
head ति य ववहारओ जिणिदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओ ऽन्नं ॥ विशेषावश्यकभाष्य गाथा. ३३९२ पृ० १२८६ ॥
*
'
વિશેષ આવશ્યક ભાષ્યના એ ગૂજરાતી અનુવાદની ઉપેાધાતની ટીપ્પમ્પ્સમાં આ ગાથાને અથ આ પ્રમાણે કર્યો છેઃ ‘સામાયિક જે આવશ્યકત્રના એક પહેલા ભાગ છે તે અર્થથી શ્રી જિનેદ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે;' પરન્તુ મારે કહેવું જોઈએ કે આ અ નથી ગાય઼માંથી નીકળતા કે નથી તેની મલધારીશ્રી હેમચંદ્રકૃત ટીકામાંથી. ઉલ્ટુ આનત દ્વારનું વર્ણન તા સામા પક્ષકારની તરફેણુમાં નહિ, પરન્તુ વિશ્ર્વમાં જ જાય છે; આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે · સામાયિક કાણે કર્યું ? અને તેના ઉત્તર ઉકત ગાથામાં એ પ્રમાણે આપ્યા છે કે ‘વ્યવહારથી સામાયિક શ્રો તી કરી અને ગણધરાએ કર્યું છે; પરન્તુ નિશ્ચય દ્રષ્ટિએ સમાયિકના કર્તા અર્થાત્ તેના સ્વામી તેના અનુષ્ઠાન કરનારાખે છે.' સામાન્ય અભ્યાસિ અર્થે માનન્તિ સરા, પુત્ત અન્યન્તિ ગળતરા નિકળા એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુ રૂપે શ્રી તીર્થંકરાએ ઉપદેશ્યું અને સૂત્રરૂપે શ્રી ગણુસએ રચ્યું. પરન્તુ જૈનન્નત દ્વારની ગાથાને એ અર્થ જ નથી. એને ભાવ જુદે। જ છે. એ ગાથામાં અર્થદ્વારા સામાયિક કાણે કર્યું' અને સૂત્રદ્રારા કણે રચ્યું એ પ્રશ્નના ઉત્તર જ નથી. એમાં તા સાયિક જે જ્ઞાન, દર્શીન, ચારિત્ર રૂપ આત્મિક પરિણામ છે, તેના બવહાર અને નિશ્ચયદ્રષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિક રૂપર આત્મિકપરિણામના નિશ્ચયદ્રષ્ટિએ કર્તા તેના અનુષ્ઠાન કરનારા
(૪૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com