Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
आवश्यकान्तर्भूतश्चतुर्विशतिस्तवस्त्वारातीयकालभाविना श्रीभद्रबाहुस्वामिनाऽकारीत्याचाराङ्गवृतौ द्वितीयाध्ययनस्यादौ तदत्र किमिदमेव सूत्र भद्रबाहुनाऽकारि सर्वाणि वा आव. श्यकसूत्राणि कृतान्युत पूर्व गणधरैः कृतानीति किं तत्त्वमिति प्रश्नः ? अत्रोत्तरं-आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभृङ्गिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमङ्गैकदेशोपजीवनेन श्रुतस्थविरैः कृतमिति विचारामृतसङ्ग्रहाऽऽवश्यकवृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भद्रबाहूस्वामिनाऽऽवश्यकान्तर्भूतचतुर्विशतिस्तवरचनमपराऽऽवश्यकरचनं च नियुक्तिरूपतया कृतमिति भावार्थः श्री आचारागवृतौ तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥ .
સેન , ૨૬. રૂ! ઉપરના ચારે પ્રમાણે જ્યાં સુધી ખેટાં સાંબત ન થાય ત્યાંસુધી હું મારા અભિપ્રાય બદલું તો તેને અર્થ એ જ થાય કે વિચાર વિનાની કોઈપણ એક રૂઢિમાત્રને સ્વીકારી લેવી.
આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પરંતુ અન્ય સ્થવિરકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનાર જે પ્રમાણે મારી જોવામાં આવ્યાં તે ઉપર ટાયાં પછી હવે આવશ્યક સૂત્રને ગણધરકૃત માનનાર પક્ષના પ્રમાણેનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણે ટાંકવામાં આવે છે તે આગમેદય સમિતિ દ્વારા પ્રકાશીત થયેલ વિશેષ આવશ્યક ભાષ્યના ગૂજરાતી અનુવાદ ભા. ૧ માં ઉદ્દઘાતના ૫૦ ૨ ઉપર જોવામાં આવે છે.
પરીક્ષાની સગવડ ખાતર છે તે સર્વે પ્રમાણે ને ચાર વિભાગમાં વહેંચી નાખું છું. (૧) આવક કાણે કર્યું એ પ્રશ્નના ઉત્તર માટે
ન' દ્વારનું વિવરણ, (૨) ભગવાન પાસેથી શ્રી ગૌતમાદિને સામાજિક આદિ સાંભળવાના પ્રજનનું વર્ણન, (૩) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વર્ણન અને (૪) અંગપ્રવિષ્ટ તેમ જ અંગબાય સ્તની વ્યાખ્યાઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com