Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj
View full book text
________________
अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किं कृतः प्रतिविशेष इति ?
वस्तुविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसम्पनैर्गणधरेद्द ब्धं
तदृङ्गप्रविष्टम् । गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवा मतिबुद्धिशक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति ॥ તેન તરવાર્થ . ? સૂત્ર. ૨૦ માન્ય. પૃ. ૬-૨૨ ।
<
વાચકશ્રીના આ ઉલ્લેખ ખીજા બધા ઉલ્લેખા કરતાં વધારે પ્રાચીન અને મહત્ત્વતા છે; અન્ય પ્રમાણેાનુ ખળાબળ તપામતી વખતે પણ એટલું તેા ધ્યાનમાં રાખવું જ જોઇએ કે વાચકશ્રી પોતે જો આવશ્યકને ગણધરકૃત માનતા હોત અગર ગણધર તથા અન્ય થવીર એમ ઉભયકૃત માનતા હોત તે તેએ માત્ર गणधर पઆત્માવી ’ વગેરે આચાય કૃત કદી કહેત નહિ. અગબાહ્યમાં ગણાતા આવશ્યક, વૈકાલિક, ઉત્તરાધ્યયન, આદિ સૂત્રાના કર્તા સંબંધી ખીજા અવા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હેાવા શ ંભવ છે; કેમકે (૧) તેઓશ્રીમાગમના ખાસ અભ્યાસી હતા; (૨) તેઓશ્રી અને ભગવાનશ્રી મહાવીર વચ્ચે બહુ લાંખુ અન્તર નહિ, અને (૩) જૈન પરપરામાં તે વખતે જૈનશાસ્ત્રના કર્તા સંબંધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણુ આડુ અવળુ' લખવાને તેમને કશુંજ અર સંભવતું નથી. આ કાર્યાશ્રી વાચકશ્રીના જરા પણ સદેહ વિનાના ઉલ્લેખ મને મારા અભિપ્રાય બાંધવામાં પ્રથમ નિમિત
શે છે.
(39)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com