Book Title: Navkar Mantra Ya Panch Parmeshthi ane Avashyak ke Pratikramannu Rahasya
Author(s): Sukhlal Sanghvi
Publisher: Jain Yuvak Seva Samaj

View full book text
Previous | Next

Page 21
________________ णो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम् -प्रणामः स कस्मै कार्यः कस्मै च नैति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् । गणधरा इन्द्रभूत्यादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः ते गणधरानन्तर्याः जम्बुनामादयः आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तरादयः । * तेज तत्वार्थ अ. १ सूत्र २० टीका. पु. ९० કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે સામાયિક, ચ તુવિ શતિસ્તવ...પ્રત્યખ્યાન' આદ શબ્દો છે તે આવશ્યકના અષ્યયનાબ્રક નહિ. પરન્તુ તે તે અધ્યયનની નિયુકિતના ખેાધક છે; અર્થાત્ અંગબાહ્યમાં આવક ગણવું ન જોઇયે, પણ આવશ્યકનિયું - ક્તિ જ ગણવી જોઇયે. તેઓની આ દલીલ કેટલી ટકી શકે તેમ છે તે પણ જોઇયે. (૪) જો વાચકશ્રીને સામાયિકષ્ઠિ પદેથી સામાયિક અધ્યયન આદિની નિયુક્તિ જ વિવક્ષિત હાત તા તેએશ્રી પેાતે જ નિયુક્તિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રયણ શા માટે કરે ? (જ્ઞ) કાઇપણ શબ્દના લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થના આધ હાવા જ જોઈયે; જ્યાં સુધી શૂખ્તના મૂળ અર્થ બાધિત ન થતા હોય ત્યાં સુધી તેના લાક્ષણિક અર્થ માનવા યા કરવા એ શબ્દશાસ્ત્ર, અલકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના કરવા જેવું છે. નિયમાનુ ઉત્થાપન ( ૩૯ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96