________________
णो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम् -प्रणामः स कस्मै कार्यः कस्मै च नैति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् ।
गणधरा इन्द्रभूत्यादयः तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः ते गणधरानन्तर्याः जम्बुनामादयः आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तरादयः ।
*
तेज तत्वार्थ अ. १ सूत्र २० टीका. पु. ९० કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે સામાયિક, ચ તુવિ શતિસ્તવ...પ્રત્યખ્યાન' આદ શબ્દો છે તે આવશ્યકના અષ્યયનાબ્રક નહિ. પરન્તુ તે તે અધ્યયનની નિયુકિતના ખેાધક છે; અર્થાત્ અંગબાહ્યમાં આવક ગણવું ન જોઇયે, પણ આવશ્યકનિયું - ક્તિ જ ગણવી જોઇયે. તેઓની આ દલીલ કેટલી ટકી શકે તેમ છે તે પણ જોઇયે.
(૪) જો વાચકશ્રીને સામાયિકષ્ઠિ પદેથી સામાયિક અધ્યયન આદિની નિયુક્તિ જ વિવક્ષિત હાત તા તેએશ્રી પેાતે જ નિયુક્તિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રયણ શા માટે કરે ?
(જ્ઞ) કાઇપણ શબ્દના લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થના આધ હાવા જ જોઈયે; જ્યાં સુધી શૂખ્તના મૂળ અર્થ બાધિત ન થતા હોય ત્યાં સુધી તેના લાક્ષણિક અર્થ માનવા યા કરવા એ શબ્દશાસ્ત્ર, અલકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના કરવા જેવું છે.
નિયમાનુ ઉત્થાપન
( ૩૯ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com