________________
(ગ) વડીવાર, મૂળ અર્થના ખાધ વિના પણ લાક્ષણિક અ કરવાની ધૃષ્ટતા કરી લયેતા પણ એ પ્રશ્ન તે થાય જ છે કે શ્રી સિદ્ધસેનગંણ જેએ પાતાના પૂર્વ ટીકાકારાને અનુસર્યા છે તે શું તેવા લાક્ષણિક અ કરવાનું નહાતા જાણતા અથવા બીજી કોઈ પશુ રીતે ભાષ્યના એ શબ્દો નિયુક્તિમાષક છે એવું સાબીત કરી શકતા ન હતા?
(ઘ) બ્રડીવાર એમ પણ માની લઇયે કે વાચશ્રી શબ્દ પ્રયા ગટ્ટુશળ ન હતા; ટીકાકારથી સિદ્ધસેનગણિ પણ ભૂલ્યા, પરન્તુ એટલું બધું માન્યા પછી પણુ સામાયિક આદિ પટ્ટાના નિયું`ક્તિપરક અર્થ કાઢવા જતાં એક મંહાન વિરાધ ઉપસ્થિત થાય છે જે નિક્તિના લાક્ષણિક અની દલીલને ક્ષણ માત્ર પશુ ટવા દેતાજ નથી. તે વિરાધ તે આઃ~~~~
*
>
'
અંગબાજીમાં વાચકશ્રીએ ‘ આવશ્યક ’ પ્રથમ ગણાવ્યું છે અને આવસ્યકના અર્થ વિરોધી ટીકાકારો આવશ્યકનિયુક્તિ કરે છે, એટલે તેના પ્રથન પ્રમાણે અગબાહ્યમાં પ્રથમ આવશ્યકનિયુક્તિ આવે છે. હવે અંગખાચના રચિયતા તરીકે ભાષ્યકાર અને ટીકાકાર અને ગળધરાનન્તિિમ: ' એ પદથી શ્રી જંબુસ્વામિ તથા શ્રી પ્રભવસ્વામિના નિર્દેશ કરે છે એટલે, અંગબાહ્યમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિર્યુંક્તિ એ શ્રી જ ંબુસ્વામિ કે શ્રી પ્રભવસ્વામિકૃત હોય એવું ભાન થાય છે કે જે અસંગત છે; કારણ કે નિર્યું ક્તિકાર તા શ્રી ભદ્રબાહુસ્વામિ જ છે એ વાત જાણીતી જ છે. એઢલે, આવશ્યક પદથી આવશ્યકનિયુક્તિ વિવક્ષિત હોય તે શ્રી ભદ્રબાહુસ્વામિનું નામ છેવટે ટીકામાં તે આવવું જ જોઇયે, કે જે કયાંય પણ નિર્દિષ્ટ નથી.
(૩) ભાષ્ય અને તેની ટીકા એ બન્નેના ઉપર ઢાંકેલા પ્રમાણા જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલ્લા અને મેટામાં
( ૪ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com