Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 5
________________ પૂરું પાડે છે. ઈશ્વરેચ્છા એ કદાચ એ પુસ્તકનું મુદ્રણ પણ પુનઃ હાથ પર ધરીશું. આ પુસ્તકના પ્રકાશન સાથે ઘણા સમયની મારી મહેચ્છા પૂરી થાય છે. મને પ્રકાશન માટે સતત પ્રેરણા આપનાર ઘરનાં સભ્યો સુધા, રક્ષિતા, પૂણિમા તથા નેહાને સાથ અવિસ્મરણીય રહ્યો છે. પુસ્તકના લેખક મારા ૫. પૂ. પિતાશ્રીને જ્યારે અત્યારે ૮૫ વર્ષ થયાં છે. આ સુધારેલી આવૃત્તિનું પ્રથમ પુસ્તક મારા સ્વર્ગસ્થ માતુશ્રી શ્રીમતી શાંતાબેન જગજીવદાસ કપાશીના ચરણોમાં ધરીને ધન્યતા અનુભવું છું. વિ. કે. પ્રકાશન દ્વારા અન્ય લેખકેના પુસ્તકે બહાર પાડવાની યોજના આકાર ધરી રહ્યા છે અંતમાં પુસ્તકમાંની ક્ષતિઓ તરફ દરગુજર ચાહુ છું. -વિનોદ કાશી 62, Vaughan Road Harrow Middlesex U. K. Phone : 07-864-4674

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 190