________________
અપ્રમાદ-સૂત્ર
| ??? |
अप्पमाय-सुत्तं (૨૦૨) સંવ નાવિક જ પ્રમાણે,
जरोवणीयस्स हु नत्थि ताणं । एवं विजाणाहि जणे पमत्ते,
__ कं नु विहिंसा अजया गहिन्ति ? ॥१॥
|| ૧૧-૧ |
અપ્રમાદ-સૂત્ર ૧૦૧. જીવન તૂટ્યા પછી તેનો સંસ્કાર થઈ શકતો નથી અર્થાત્ તૂટવાની અણી પર આવેલું જીવન સંધાતું નથી, માટે એ બાબત પ્રમાદ ન કરો, વૃદ્ધાવસ્થા આવી પહોંચ્યા પછી તેનાથી બચાવ થઈ શકતો નથી. જેઓ સંયમ વગરના છે અને વિવિધ રીતે હિંસા કરનારા છે, તેઓ અંત સમયે કોને શરણે જવાના? પ્રમાદી માણસે આ બધું બરાબર સારી રીતે જાણી લેવું જોઈએ. (૨૦૨) ને વદિ ઘvi મસા ,
समाययन्ती अमयं गहाय । पहाय ते पासपयट्टिए नरे,
__ वेराणुबद्धा नरयं उवेन्ति ।।२।। ૧૦૨. પાપકર્મો દ્વારા એટલે છળકપટ કરીને, છેતરીને, ભેળસેળ કરીને અને આવી બીજી અનેક નહિ કરવા જેવી પ્રવૃત્તિઓ કરીને, જે મનુષ્યો અમૃતની પેઠે ધનને સમજીને પેદા કરે છે - કમાય છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org