________________
મહાવીર વાણી
૧૬૮ (૨૪૭) સંથારના મત્તા,
अप्पिच्छया अइलाभे वि सन्ते । जो एवमप्पाणऽभितोसएज्जा,
संतोसपाहन्नरए स पुज्जो ॥३॥
૨૭. સંથારો, શયા, આસન તથા ભાત પાણી ઘણાં વધારે મળતાં હોય તો ય તેમને લેવાની વિશેષ ઇચ્છા ન રાખે અર્થાત્ એ બાબતની ઓછી ઇચ્છા રાખે અને એ ભાત પાણી વગેરેની સામગ્રીને પોતાના ખપ પૂરતી જ લે. જે એ રીતે પોતાના આત્માને સંતુષ્ટ રાખે તથા સંતોષપ્રધાન જીવનમાં મસ્ત રહે તેને પૂજય’ કહેવો. (ર૪૮) સ સર્કમાણી કંટા,
अओमया उच्छहया नरेण । अणासए जो उ सहेज कंटए,
वईमए कण्णसरे स पुज्जो ॥४॥
૨૪૮. વાહ વાહ થશે, શરીર સુખમાં રહેશે, ઈદ્રિયો મજા માણશે એવી એવી આશા રાખીને તો લોહમયકાંટાની-લોઢાના ભાલાની અણીઓ ઉપર પણ સૂવાનું કે બેસવાનું હોંશે હોંશે સહી શકાય છે; પરંતુ જે સાધક કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના જ કાનમાં પેસતાં વચન બાણોને - વચનના ભાલાંઓને શાંત ભાવે - ધીર ભાવે - સહન કરે તેને પૂજ્ય’ કહેવો. (૨૪૨) સમવયન્ત વયમિધાયા,
कण्णं गया दुम्मणियं जणन्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org