________________
મહાવીર વાણી પુરુષે ભાડું પક્ષીની પેઠે બરાબર સાવધાન રહીને વર્તવું જોઈએ. (૨૭) જે પાછું રિસંવમો ,
जं किंचि पासं इह मण्णमाणो । लाभन्तरे जीवियं बुहइत्ता,
पच्छा परिन्नाय मलावधंसी ॥७॥ ૧૦૭. આ જગતમાં જે કોઈ ધન, સ્ત્રી, પુત્ર વા બીજી જે કાંઈ સુખની સાધનસામગ્રી છે, તે તમામને એક ફાંસા જેવી માનીને તેના તરફ ફૂંકી ફૂંકીને ડગ ભરવા ઘટે. અર્થાત્ તે સચેતન વા અચેતન તમામ સામગ્રીનો સાધન તરીકે ઉપયોગ કરતાં બરાબર સાવધાન રહેવું ઘટે - ક્યાંય એ સામગ્રી પોતાને ફસાવી ન દે - લલચાવી ન પડે એ જાતની સાવધાની રાખીને બીતાં બીતાં એ સામગ્રીનો ઉપયોગ કરવો ઘટે.
જ્યાં સુધી શરીરસશક્ત હોય ત્યાં સુધી પોતાની ચિત્તશુદ્ધિની સાધનાના ખાસ લાભ માટે જ તેનો વધારેમાં વધારે ઉપયોગ કરવો ઘટે. અર્થાત્ ચિત્તશુદ્ધિની સાધના પૂરતું જ શરીરને સંભાળવું-સાચવવું કે બચાવવું ઘટે, પણ પછી જ્યારે એ શરીર પોતાની એ સાધનામાં ખપ આવે એવું ન જણાય-ઊલટું વિનકારી લાગે ત્યારે મેલની પેઠે તેનો ત્યાગ કરવો ઘટે. (૧૦૮) ઇન્દ્રનિરોફે મોવવું,
_आसे जहा सिक्खिय-वम्मधारी । पुव्वाइं वासाई चरऽप्पमत्ते,
तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ॥८॥ ૧૦૮. જેમ કેળવાયેલો-પલોટાયેલો બખ્તરધારી ઘોડો પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org