Book Title: Mahavir Ane Shrenik
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 5
________________ સ્વ॰ શ્રી સુરજ મહેનનુ જીવન-મરણ આ સન્નારીએના હૃદયમાં સ્વામીભક્તિ અને ધર્મ પ્રેમની રસજ્યાત સદાયે જાગૃત રહે છે. એ દીવડા કાળના ગમે તેવા ઝપાટા આવે છતાંયે મુઝતા નથી. અમદાવાદના જાણીતા સ્વ॰ શેઠ ઠાકરશી પુજાશાના ધર્મ પત્ની બહેન સુરજમેનના જીવનમાં સ્વામીભક્તિ અને ધર્મ પ્રેમની ખ્યાત સારી હતી. એ જ્યેાતના ઉજવળ પ્રકાશે તેઓશ્રીના સારાયે કુટુમ્બમાં સુંદર પ્રતિભા પાથરી હતી. સુરજ મહેનના સ્વભાવ અતિ માયાળુ હતા. તેમના સ્નેહાળ સ્વભાવની છાયામાં સહુને આશ્વાસન મળતું. નિર્દોષ હૃદય અને નિખાલસ ભાવનાનું વહેતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 380