Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah
View full book text
________________
પત્ર છ –નર્મદ તરફથી કેશવને પત્ર ૨ થી ૫ ની ઉત્તર કુદરત-દેવીના હાથે છૂટાં વેરાતાં બુદ્ધિ-બીજ; સ્વયંભૂ પ્રેમની અનિવાર્યતા; વિરક્તિની વ્યાખ્યા; દેખાતું દુઃખ માત્ર સુખ અર્થ જ છે; દુઃખ વિસાવવા માટે હાસ્યજનક વાતો કરતાં વિશેષતર દુખી જનને ઇતિહાસ વધારે રામબાણ દવા છે; કપના-શક્તિનું સ્વમ ................. ૫-૬૧. પત્ર ૭ મે–જહોન ટેડ તરફથી કાવશજી શેઠને – હિન્દમાં સાંસારિક-ધાર્મિક આદિ મોટા ભ્રમણ– ફેરકાર ( revolution); ધાર્મિક જ્ઞાનની ખોટ; “ બ્રાહ્મણ’ રનું સ્વાર્થીપણું; હિન્દમાં ગણતો લગ્નને હેતુ પ્રીતિ નહિ પણ ભક્તિ; સ્વાભાવિક પ્રેમ, દેશ-કાળ-સ્થિતિને અનુસરીને પુનર્લગ્નપ્રશ્ન; સ્ત્રીઓનું હૃદય-ક્ષેત્ર; સુધારકો.૬૧-૭૦.
પત્ર ૮ એ- નર્મદ તરફથી ગુલાબરાયને:અગાઉનાં અને હાલનાં લને; અસલના ડાહ્યા આયોની, સ્ત્રી તરફ વર્તન ચલાવવાની નીતિ; સ્ત્રી-રત્ન કે સ્ત્રી-શિલા? અને તેના જવાબમાં પુરાવા; સ્ત્રી-નાનની જરૂર; સ્ત્રીને પથ્થર તથા તુંબડા સાથે મુકાબલે.............................૭૦૭e.
પત્ર ૯ મે-મનસુખ તરફથી કેશવને – મનસુખનું આત્મ-કથનઃ પુસ્તકમાંથી મેળવેલા જ્ઞાનવાળા વેદના, દરિદ્રતાના વખાણ સંબંધી ઉગાર; પુસ્તકોએ ચિતરેલું દરિદ્રતાનું સ્વરૂપ અને તે ખોટા ચિતારથી થતું અનિવાર્ય નુકશાન; નિર્ધનતાના ગવાળામાં પરતંત્રતા; મિત્રો તરફંથી મળતા ખજાન-નિરાશા !; નવ્વાણુને ધકે; યુવાનના બદલાતા વિચાર; દરેક ધંધાને જ૩ર બાગ શિખવામાં સાધારણ બુદ્ધિ બસ છે; એકજ પં; અસમર્થ મનુષ્યને ક્રોધ, નિરૂપદવ જંતુના ડંખવાના યન જે છે; સર્વને ખુશ કરવા જતાં કોઈને ખુશ કરી શકતું નથી; દુનિયાદારીના કેટલાક દાવપેચ...........૭૮-૮૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com
તે તરાશન લિંક અને તે છે.

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 162