Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah
View full book text
________________
અનુક્રમણિકા. પત્ર ૧ લો.–વાંચનાર ઉપરગ્રંથકારોને મેળો; મધુમક્ષિકાનો જન્મ; પુસ્તકના ગુણદેષ; ગ્રંથકને અપ્રસિદ્ધિમાં રહેવાનાં કારણ; મધુમક્ષિકાના ગુણગ્રાહી થવા સૂચના...* •••••• -૧.
૫ત્ર ૨ – કેશવ તરફથી નર્મને – સંધ્યા સમય; સંસારી છતાં વિરાગી વૃત્તિ, વાઘની અસર; ગુલાબરાય નામના સંસારી-ગીની પિછાન ..... ૧૩–૨૦.
( પત્ર ૩ –કેશવ તરફથી નર્મદને – ગુલાબરાયનું આત્મ-કથન : સંસારને તદન દુઃખીજ ગણ; કુંવારા રહેવા વિષેના ઉગાર.........................૨૦-૩૦,
પત્ર ૪ – કેશવ તરફથી નર્મદને —– ગુલાબરાયનું આભ-કથન ચાલુઃ અંતર–ચંકુને આનંદ; હાલની કેળવણીએ ઉત્પન્ન કરેલાં દુઃખેહિન્દુ-સંસાર-પદ્ધતિની બે મોટી ખામીઓ; ખરી અને માગી લીધેલી ગરીબાઈ; દેવીનો દેખાવ અને તે ઉપરથી સમજાતે લગ્નને હેતુ.૩૦-૪૨. ( પત્ર ૫ મે. કેશવ તરફથી નર્મદને;ગુલાબરાયનું આત્મ-કથન ચાલુ: લગ્ન દુઃખનું કારણ નથી, પણ લગ્નની વસ્તુની પસંદગીમાં ખામી તથા લગ્ન પછી ચલાવવાની વર્તણૂકમાં ડહાપણની ખેટ એ દુઃખનું કારણું છે; કન્યા-પરીક્ષા અને તેના વિષ; એ પરીક્ષામાં ભૂલ કરતા વેદીઆ વિધાર્થીઓ; ચહ- શાતિનું મૂંગું સુખ; રૂક્ષ ગુણ (stern virtue) અને સૌમ્ય ગુણ (soft virtue); ખેડુતોની સ્થિતિ; બાળ-કેળવણી; Education
અને Instruction •••••••••••••••••.૪૩–૫૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 162