Book Title: Madhumakshika Author(s): Motilal Mansukhram Shah Publisher: Motilal Mansukhram Shah View full book textPage 8
________________ ( 3 ) કામ ખરૂં જેનાં નિર્મળ પ્રેમનું છે. આ કારણથી આ પવિત્ર લાગણીનું રહસ્ય બુઠી લાગણીવાળાને કાંઇક સમન્વય એ માટે વિવિધ રૂપમાં એ ગંભીર વિષયને આ પત્ર-માળામાં જગા આપવી ઉચિત ધારી છે.—ગભીર એટલા માટે કે, પ્રેમ વિષે ખેલતાં ધણા લેખકી હૃદ એળંગી નય છે અને તેને અત્યંત મહત્તા આપી દે છે. કઈ કઈ સ્થિતિમાં કેવી કેવી હૃદ રાખવી તેઇએ તે કાંઇ પણ પડદા સિવાય બતાવવા આ પત્ર- માળામાં યત્ન કર્યો જણાશે. પસંદગીથી થતા લગ્નના ફાયદા કબુલ કરવા છતાં ધાને તે વાત રૂચશે નહિ. અને એ વાત પણ ખરી છે કે જ્યાં સુધી પુરૂષ સારી સ્થિતિને —કેળવાયલા—પેાતાના વર્ગમાં માત પામેલે ન હોય ત્યાં સુધી, એનાથી એક માર્ગુ નાકબુલ કરી બીતની આશા રાખી પણ ન જ શકાય. પણ તે તે વધારે સારૂં. કારણ કે આથી દરેક યુવાનને આભ-સશ્રય (Self-reliance) ને પાઠ શિખવાની જરૂ૨ જાશે. ધણીવાર ખાનગીમાં પસંદગીથી થતાં લગ્ન જોવામાં આવે છે; પણ તેમ કરનારા, તેમ કરવામાં નેતા ડાપણુના અભાવને લીધે ભવિષ્યમાં સુખી થતા જોવામાં આવતા નથી. આમ છે તે ચાહન છૂટ આપી આ વિષયને લાભ કેમ ન લેવા જોઇએ? અને કદાપિ કાષ્ઠ યેાગ્ય પુરૂષને ચાલુ ખરાબ જમાનાના પ્રભાવથી યાગ્ય કન્યા ન મળે તે એહેતર છે કે તેણે કુંવારા જ રહેવું. કુંરી સ્થિતિ સુ-યુક્ત દંપતીની સ્થિતિ કરતાં જો કે ઉતરતી છે, તેાપણ તેથી જુદી જાતના પતીની સ્થિતિ કરતાં ઘણીજ સુખી છે. કુંવારી સ્થિતિની એકરૂપતા (monotony)માં ભાત પાડવા સારૂ દેશપર્યટન, કુદરતને નગ્ન કરી નિહાળવાના સ્વભાવ વિગેરેના લાભ લેતાં આવડતું હોય તે તે કોઇ રીતે ખોટી દેખાય નહિ. દરેક સ્થિતિમાં તેનું ખાસ સુખ-ખાસ આનદ વાસેા કરેછે. હિંદુની જ્ઞાતિ-પદ્ધતિથી એક ફાયદો ઉધાડાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, watumaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162