SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા. પત્ર ૧ લો.–વાંચનાર ઉપરગ્રંથકારોને મેળો; મધુમક્ષિકાનો જન્મ; પુસ્તકના ગુણદેષ; ગ્રંથકને અપ્રસિદ્ધિમાં રહેવાનાં કારણ; મધુમક્ષિકાના ગુણગ્રાહી થવા સૂચના...* •••••• -૧. ૫ત્ર ૨ – કેશવ તરફથી નર્મને – સંધ્યા સમય; સંસારી છતાં વિરાગી વૃત્તિ, વાઘની અસર; ગુલાબરાય નામના સંસારી-ગીની પિછાન ..... ૧૩–૨૦. ( પત્ર ૩ –કેશવ તરફથી નર્મદને – ગુલાબરાયનું આત્મ-કથન : સંસારને તદન દુઃખીજ ગણ; કુંવારા રહેવા વિષેના ઉગાર.........................૨૦-૩૦, પત્ર ૪ – કેશવ તરફથી નર્મદને —– ગુલાબરાયનું આભ-કથન ચાલુઃ અંતર–ચંકુને આનંદ; હાલની કેળવણીએ ઉત્પન્ન કરેલાં દુઃખેહિન્દુ-સંસાર-પદ્ધતિની બે મોટી ખામીઓ; ખરી અને માગી લીધેલી ગરીબાઈ; દેવીનો દેખાવ અને તે ઉપરથી સમજાતે લગ્નને હેતુ.૩૦-૪૨. ( પત્ર ૫ મે. કેશવ તરફથી નર્મદને;ગુલાબરાયનું આત્મ-કથન ચાલુ: લગ્ન દુઃખનું કારણ નથી, પણ લગ્નની વસ્તુની પસંદગીમાં ખામી તથા લગ્ન પછી ચલાવવાની વર્તણૂકમાં ડહાપણની ખેટ એ દુઃખનું કારણું છે; કન્યા-પરીક્ષા અને તેના વિષ; એ પરીક્ષામાં ભૂલ કરતા વેદીઆ વિધાર્થીઓ; ચહ- શાતિનું મૂંગું સુખ; રૂક્ષ ગુણ (stern virtue) અને સૌમ્ય ગુણ (soft virtue); ખેડુતોની સ્થિતિ; બાળ-કેળવણી; Education અને Instruction •••••••••••••••••.૪૩–૫૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, unatumaragyanbhandar.com
SR No.034937
Book TitleMadhumakshika
Original Sutra AuthorN/A
AuthorMotilal Mansukhram Shah
PublisherMotilal Mansukhram Shah
Publication Year1899
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy