________________
क्षेत्रलोक ] एमनी 'गति', 'आगति', 'ज्ञानमर्यादा' विगेरे । (४५)
संमूर्छिमा गर्भजाश्च तिर्यंचो गर्भजा नराः । उत्पद्यन्ते षड्भिरपि युताः संहननैरिह ॥ २६८ ॥ च्युत्वोत्पद्यन्त एते नृतिरश्चोर्गर्भजन्मनोः । पर्याप्तबादरक्षमाम्भःप्रत्येकभूरुहेषु च ॥ २६९ ॥ एकेन समयेनैकादयोऽसंख्यावसानकाः । उत्पद्यन्ते च्यवन्तेऽमी उत्कृष्टमेषु चान्तरम् ॥ २७० ॥ ज्ञेयं मुहूर्त्तानि चतुर्विंशतिस्तजघन्यतः । एकसामयिकं नूनं च्यवनोत्पत्तिगोचरम् ।। २७१ ॥ युग्मम् ॥ पश्यन्त्यवधिना पंचविंशतियोजनान्यमी । जघन्यजीविनोऽन्ये च संख्येययोजनावधि ॥ २७२ ॥
तिर्यग्लोकवासिनोऽपि व्यन्तरा यदिहोदिताः । तद्वै रत्नप्रभापृथ्वीवक्तव्यताप्रसंगतः ॥ २७३ ॥
इति व्यन्तराणां सुराणां पुराणाम्
पुराणोपदिष्टा व्यवस्था न्यरूपि । तृतीयाच्चतुर्थादुपांगाच शेषम्
विशेषं विदन्तु प्रबुद्धाः समेधाः ॥ २७४ ॥ સંમૃમિ તથા ગર્ભજ તિર્ય, અને ગર્ભજ મનુષ્યો (મૃત્યુબાદ ) અહિ ( વ્યન્તર જાતિમાં) ઉત્પન્ન થાય છે. વળી એએને સંઘયણ છ એ હોય છે. ૨૬૮.
અહિંથી આવીને એઓ ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યમાં, તેમજ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. ર૬૯
એઓ એક સમયે એકથી તે અસંખ્યાતસુધી ઉત્પન્ન થાય છે અને એ છે. ૨૭૦
એમનામાં વન અને ઉત્પત્તિ વચ્ચેનું ઉત્કૃષ્ટ અન્તર વીશ મુહૂર્તનું અને જઘન્ય અન્તર એક સમયનું છે. ૨૭૧..
એમનામાંના જઘન્ય આયુષ્યવાળા અવધિજ્ઞાનથી પચવિશ જન સુધી અને બીજાઓ संन्यात या नसुधा न श छ. २७२.
આ પ્રમાણે અહિં તી છલકમાં વસનારા વ્યક્તનું વર્ણન કર્યું છે તે ફક્ત રત્નપ્રભા પૃથ્વીના વર્ણનના પ્રસંગને લઈને કર્યું છે. ૨૭૩.
એ પ્રમાણે, વ્યક્તિના નગરોની શાસ્ત્રમાં કહી છે એ પ્રમાણેની હકીકત મેં અહિં
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only